શોધખોળ કરો
NMACC ઇવેન્ટમાં ડેટિંગના સમાચારો વચ્ચે દેખાઇ Rashmika Mandanna, બ્લેક આઉટફિટમાં આવો લગાવ્યો તડકો
ગઇ રાત્રે પુષ્પા ગર્લનો લૂક છવાયેલો દેખાઇ રહ્યો છે.

ફાઇલ તસવીર
1/8

NMACC: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના બીજા દિવસે રશ્મિકા મંદાનાએ હૉટ એન્ડ હેપનિંગ લૂકમાં એન્ટ્રી મારી છે. ગઇ રાત્રે પુષ્પા ગર્લનો લૂક છવાયેલો દેખાઇ રહ્યો છે.
2/8

એ વાત તમામ લોકો જાણો છે કે, આજકાલ વિજય દેવરકોન્ડા સાથે બ્રેકઅપ અને છત્રપતિ એક્ટર બેલમકોન્ડા સાઇ સિનિવાસની સાથે રશ્મિકાની ડેટિંગ રૂમર્ડ ઉડી રહી છે.
3/8

બેલમકોન્ડા સાઇ સિનિવાસની સાથે ડેટિંગની ખબરોની વચ્ચે રશ્મિકા મંદાનાનો આ ગ્લૉ અને ખિલતો ચહેરો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
4/8

એરપોર્ટ લૂક હોય કે ડેઝલિંગ ઇવેન્ટ લૂક પોતાના દરેક લૂક પર રશ્મિકા મંદાના પોતાની સિગ્નેચર સ્ટેપ કરવાનુ નથી ભૂલતી.
5/8

આ દરમિયાન રશ્મિકા મંદાનાએ ગૉલ્ડન ડિટેલિંગ વર્કની સાથે બ્લક બૉડી ફિટેડ ગાઉન કેરી કર્યુ હતુ. ગાઉનના વેસ્ટ ડિઝાઇન ખુબ સ્ટાઇલિશ દેખાઇ રહી છે.
6/8

એક્ટ્રેસે સ્લીક પોનીટેલની સાથે સ્મૉકી આઇ લૂક રાખવામાં આવ્યો હતો, જેની સાથે તેને નૉ જ્વેલરી ફન્ડા અપનાવ્યો.
7/8

રશ્મિકા મંદાનાની મિલિયન ડૉલર સ્માઇલ આ હૉટ બ્લેક આઉટફિટ પર ખુબ શોભી રહી હતી.
8/8

એક્ટ્રેસના આ લૂકને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. રશ્મિકા મંદાનાના આ લૂકે ગ્લેમર વર્લ્ડમાં તહેલકો મચાવી દીધો છે.
Published at : 02 Apr 2023 03:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
