શોધખોળ કરો
Look: ફ્લૉરલ બિકીનીમાં બીચ પર મૌની રૉયની નખરાંળી અદાઓ, ફિગર જોઇ ફેન્સ થયા પાણી-પાણી
બૉલિવૂડની સુંદર મૌની રૉયની બિકીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરો અભિનેત્રીના તાજેતરના વેકેશનના છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Mouni Roy Bikini Look: લોકપ્રિય બોલિવૂડ અને ટીવી અભિનેત્રી મૌની રૉય ફરી એકવાર પોતાના બિકીની લૂકથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેની સુંદરતાના બધા દિવાના થઈ ગયા છે. તમે પણ અભિનેત્રીના ફોટા પર એક નજર નાખો.
2/7

બૉલિવૂડની સુંદર મૌની રૉયની બિકીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરો અભિનેત્રીના તાજેતરના વેકેશનના છે.
3/7

મૌની રૉયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બીચ વેકેશનના ફોટા શેર કર્યા છે. જે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં મૌની રૉયનો એકદમ ખૂબસૂરત લુક જોવા મળે છે. તેણે ગુલાબી રંગની ફ્લોરલ બિકીની પહેરી છે.
4/7

મૌની રૉયના બીચ વેકેશનના આ ફોટામાં તે બિકીની પહેરીને મોજાઓ સાથે રમતી જોવા મળી હતી. તેના પરફેક્ટ ફિગરથી ચાહકો પરસેવો પાડી દીધો છે.
5/7

મૌની રૉયના ચાહકો તેના લૂક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક તેને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેને દુનિયાની સૌથી સુંદર છોકરી કહી રહ્યા છે.
6/7

થોડા દિવસો પહેલા મૌની રૉય તેની બેસ્ટ બહેનપણીઓ દિશા પટણી અને કૃષ્ણા શ્રોફ સાથે વેકેશન પર ગઈ હતી. આ ચિત્રો એ જ વેકેશનના છે. જેમાં તે બીચ પર બિકીની પહેરીને કેમેરા માટે અલગ અલગ પોઝ આપી રહી છે. જેમાં તે તબાહી મચાવતી જોવા મળી હતી.
7/7

મૌની રૉયે ટીવીની દુનિયાથી પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. પરંતુ આજે તે બોલિવૂડની પણ એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.
Published at : 19 Feb 2025 01:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
