શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વેસ્ટર્ન લૂકમાં કહેર વર્તાવતી જોવા મળી રુબિના દિલૈક, તસવીરો જોતા જ રહી જશો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/06c7ab07f105488c2ca24126b4d4571f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબીના દિલૈક
1/6
![ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. રૂબીના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/1b88a46a73c89148e1441c1207d8f398778ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. રૂબીના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે.
2/6
![રૂબીના દિલૈક ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/77aa9d93371d35de99d2ce88e38a206e71462.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબીના દિલૈક ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
3/6
![રૂબીના દિલૈકની ફિલ્મ અર્ધ 10 જૂને રિલીઝ થવાની છે. આ દરમિયાન અભિનેત્રી ખતરોં કે ખિલાડીના શૂટિંગમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/d6b84414c29141349664b4fcc20ca4f4dc9ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબીના દિલૈકની ફિલ્મ અર્ધ 10 જૂને રિલીઝ થવાની છે. આ દરમિયાન અભિનેત્રી ખતરોં કે ખિલાડીના શૂટિંગમાં વ્યસ્ત છે.
4/6
![image 4 અર્ધ ફિલ્મમાં રાજપાલ યાદવ રૂબીના દિલૈક સાથે જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/f3614d29e65361b20571aa8eede7636d05dc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 4 અર્ધ ફિલ્મમાં રાજપાલ યાદવ રૂબીના દિલૈક સાથે જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
5/6
![રૂબીનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/c449e2b09ae3d632bac8cf73de5fb3b9a4344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબીનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે.
6/6
![આ લૂકમાં રૂબિનાએ પ્રિન્ટેડ બ્લૂ આઉટફીટ પહેર્યું છે અને સિલ્વર કલરની જ્વેલરી કેરી કરી છે(All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/34e3f113616acb0bdd69ac7482845f96ba1db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લૂકમાં રૂબિનાએ પ્રિન્ટેડ બ્લૂ આઉટફીટ પહેર્યું છે અને સિલ્વર કલરની જ્વેલરી કેરી કરી છે(All Photos-Instagram)
Published at : 07 Jun 2022 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)