શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Parineeti Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઇમા પ્રિયંકા ચોપરા શાનદાર અંદાજમાં પહોંચી
Parineeti Raghav Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આજે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયંકા ચોપરા કપલની સગાઈ સેરેમનીમાં સુંદર આઉટફિટમાં પહોંચી હતી.
![Parineeti Raghav Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આજે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયંકા ચોપરા કપલની સગાઈ સેરેમનીમાં સુંદર આઉટફિટમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/11ead3db1b195c9c8690cef56bcdfff2168400184575474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરા
1/8
![Parineeti Raghav Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આજે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયંકા ચોપરા કપલની સગાઈ સેરેમનીમાં સુંદર આઉટફિટમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/4efdd2f969559e8b1c92e99f32ded48e25e6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Parineeti Raghav Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આજે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયંકા ચોપરા કપલની સગાઈ સેરેમનીમાં સુંદર આઉટફિટમાં પહોંચી હતી.
2/8
![બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પિતરાઈ બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/3fb5ed13afe8714a7e5d13ee506003dd7882c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પિતરાઈ બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં હાજરી આપી હતી.
3/8
![પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં તે સુંદર કપડા પહેરીને પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/fac4ef5554f69012fe38d2f1d4e245a61a225.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં તે સુંદર કપડા પહેરીને પહોંચી હતી.
4/8
![દેશી ગર્લ નિયોન યલો કલરની રફલ સાડીમાં સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/86c3cbc8cde622a8c725d89a88bdcb9630828.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશી ગર્લ નિયોન યલો કલરની રફલ સાડીમાં સુંદર લાગી રહી હતી.
5/8
![તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી. તેની સાથે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી જોવા મળ્યા ન હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/2de40e0d504f583cda7465979f958a9876034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી. તેની સાથે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી જોવા મળ્યા ન હતા.
6/8
![પ્રિયંકા ચોપરા આજે સવારે પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે અમેરિકાથી ભારત આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/f99687dd719c4e8bc6a39e946c3d9ef72c03a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરા આજે સવારે પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે અમેરિકાથી ભારત આવી છે.
7/8
![પ્રિયંકા ચોપરાએ ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને પરિણીતી ચોપરાના પિતા પવન ચોપરા સાથે ફોટો ક્લિક કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/135007e7085979a7d5b41ce54c0e54d7fab64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરાએ ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને પરિણીતી ચોપરાના પિતા પવન ચોપરા સાથે ફોટો ક્લિક કર્યા હતા.
8/8
![પ્રિયંકા ચોપરા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/e4bde0eb46b8f32ef4b4207f5344b4d41997a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરા
Published at : 13 May 2023 11:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)