શોધખોળ કરો
Rajinikanth Birthday: એક ફિલ્મ માટે મેકર્સ પાસેથી 280 કરોડ રૂપિયા વસૂલે છે રજનીકાંત, અબજોની સંપત્તિના માલિક છે 'થલાઇવા'
Rajinikanth Birthday: જે ઉંમરે સ્ટાર્સ ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે તે ઉંમરમાં રજનીકાંત હજુ પણ હીરોની ભૂમિકા ભજવે છે. 73 વર્ષની ઉંમરે પણ રજનીકાંતનો કરિશ્મા યથાવત છે.
ફોટોઃ ટ્વિટર
1/8

Rajinikanth Birthday: જે ઉંમરે સ્ટાર્સ ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે તે ઉંમરમાં રજનીકાંત હજુ પણ હીરોની ભૂમિકા ભજવે છે. 73 વર્ષની ઉંમરે પણ રજનીકાંતનો કરિશ્મા યથાવત છે.
2/8

રજનીકાંત દર વર્ષે 12મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ ખાસ અવસર પર અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. લોકો તેને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ભગવાન માને છે. જ્યારે પણ રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે ચાહકો તેના પોસ્ટર પર દૂધ ચઢાવે છે અને તેની પૂજા કરે છે.
Published at : 11 Dec 2023 10:16 AM (IST)
આગળ જુઓ