બોલીવૂડ અભિનેત્રી આયશા શર્મા આજે મુંબઈમાં કંઈક આ અંદાજમાં પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
2/5
લોકડાઉનમાં આયશા ઘરે જ વર્કઆઉટ કરી રહી હતી પરંતુ હવે તે જિમમાં જઈ રહી છે.
3/5
અભિનેત્રી રકુલપ્રીત સિંહ પણ આજકાલ દરરોજ વર્કઆઉટ માટે ઘરથી બહાર નિકળી રહી છે. આજે તેની આ તસવીરો સામે આવી છે.
4/5
સાઉથ ઈન્ડસ્ટ્રીથી એક્ટિંગમાં ઓળખ બનાવનારી આ અભિનેત્રી હવે બોલીવૂડમાં સેટ થઈ ગઈ છે.
5/5
આયશા શર્મા સાથે આજે તેની બહેન નેહા શર્મા પણ જોવા મળી હતી. બંને બહેનો સાથે વર્કઆઉટ કરવા પહોંચી હતી. નેહા શર્મા પહેલાથી જ બોલીવૂડમાં એક્ટિવ છે. બાદમાં તેણે બહેન આયશાની એન્ટ્રી કરાવી.