શોધખોળ કરો

Randeep Hooda એ મણિપુરના રીતરિવાજ પ્રમાણે લિન લેશરામ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

Randeep-Lin Wedding Pics: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ ગઈ કાલે મણિપુરના રિવાજ પ્રમાણે તેની ગર્લફ્રેન્ડ લિન સાથે લગ્ન કર્યાં હતા. અભિનેતાએ હવે તેના લગ્નની સુંદર તસવીરો શેર કરીને હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ બુધવારે મણિપુરના ઇમ્ફાલમાં પરંપરાગત મૈતેઇ લગ્ન સમારોહમાં તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા.

3/7
રણદીપે હવે સોશિયલ મીડિયા પર તેના મણિપુરના રિવાજો અનુસાર લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં રણદીપ વ્હાઇટ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં વરરાજા તરીકે ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે.

4/7
રણદીપની પત્ની લિન પોટલોઈ અથવા પોલોઈ પહેર્યું હતું.  જે જાડા કાપડ અને વાંસથી બનેલું નળાકાર સ્કર્ટ હતું. લીન પણ મણિપુરી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતી હતી.

5/7
તસવીરોમાં રણદીપ અને લીનના લગ્નમાં કરવામાં આવેલી ધાર્મિક વિધિઓની ઝલક જોવા મળે છે. આ તસવીરમાં લીન રણદીપને માળા પહેરાવવા તૈયાર જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહ ઇમ્ફાલના એક રિસોર્ટમાં યોજાયો હતો, જ્યાં અભિનેતા રણદીપ હુડા અને લિન લેશરામ પરંપરાગત મૈતેઇ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

6/7
આ તસવીરમાં પણ રણદીપ ધાર્મિક વિધિના ભાગરૂપે તેની પત્ની લિનનો હાથ પકડતો જોવા મળી રહ્યો છે. તેના હાથની ઉપર ફૂલોથી શણગારેલી ટોપલી મૂકવામાં આવી છે. પોતાના લગ્નની તસવીરો શેર કરતા રણદીપે લખ્યું,
આ તસવીરમાં પણ રણદીપ ધાર્મિક વિધિના ભાગરૂપે તેની પત્ની લિનનો હાથ પકડતો જોવા મળી રહ્યો છે. તેના હાથની ઉપર ફૂલોથી શણગારેલી ટોપલી મૂકવામાં આવી છે. પોતાના લગ્નની તસવીરો શેર કરતા રણદીપે લખ્યું, "આજથી આપણે એક થઈ ગયા છીએ. જસ્ટ મેરિડ.
7/7
રણદીપ અને લિન લેશરામના મણિપુરી લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ નવવિવાહિત કપલ હરિયાણા પરત ફરશે અને ભવ્ય રિસેપ્શન આપશે.  જો કે રણદીપ અને લીન દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget