શોધખોળ કરો
Rasha Thadani Photo: ટ્રેડિશનલ લુકમાં માતા રવિના સાથે રાશા થડાનીએ કરાવ્યું ફોટોશૂટ
Rasha Thadani Photo: બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.

રવિના ટંડન અને રાશા
1/7

Rasha Thadani Photo: બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
2/7

રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે, રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે.
3/7

રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે.
4/7

અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છે.
5/7

સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે.
6/7

અભિનેત્રી રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે.
7/7

(All Photo Instagram)
Published at : 27 Apr 2024 11:14 PM (IST)
આગળ જુઓ
Advertisement