શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ ફિલ્મમાં કરિશ્માએ રવીના ટંડનને કરી હતી રિપ્લેસ, એક્ટ્રેસે કહ્યુ- 'રાજકારણના કારણે અનેક ફિલ્મોમાંથી...'
Raveena Tandon Life: અભિનેત્રી રવિના ટંડન અને કરિશ્મા કપૂરના કોલ્ડ વોરની ઘટનાઓ સાંભળી હશે. હવે વર્ષો પછી રવિનાએ પોતે આ મુદ્દે ખુલીને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું...
![Raveena Tandon Life: અભિનેત્રી રવિના ટંડન અને કરિશ્મા કપૂરના કોલ્ડ વોરની ઘટનાઓ સાંભળી હશે. હવે વર્ષો પછી રવિનાએ પોતે આ મુદ્દે ખુલીને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/1b43223acf51df65ee14363006bff76e169596778762074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![Raveena Tandon Life: અભિનેત્રી રવિના ટંડન અને કરિશ્મા કપૂરના કોલ્ડ વોરની ઘટનાઓ સાંભળી હશે. હવે વર્ષો પછી રવિનાએ પોતે આ મુદ્દે ખુલીને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/3fb5ed13afe8714a7e5d13ee506003dd90f60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raveena Tandon Life: અભિનેત્રી રવિના ટંડન અને કરિશ્મા કપૂરના કોલ્ડ વોરની ઘટનાઓ સાંભળી હશે. હવે વર્ષો પછી રવિનાએ પોતે આ મુદ્દે ખુલીને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું...
2/7
![રવિના ટંડન 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી. જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ હવે અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા ડાર્ક સિક્રેટ્સ જાહેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/4efdd2f969559e8b1c92e99f32ded48e81afb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડન 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી. જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ હવે અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા ડાર્ક સિક્રેટ્સ જાહેર કર્યા છે.
3/7
![અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધ રાજનીતિ કરવામાં આવી હતી. જેના કારણે તેને ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. વાસ્તવમાં, તાજેતરમાં જ રવિનાએ એક યુટ્યુબ ચેનલ Lehren Retro સાથે વાત કરી હતી. જેમાં રવિનાએ તેનું નામ લીધા વગર કરિશ્મા કપૂર સાથેના વિવાદ અંગે વાત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/f99687dd719c4e8bc6a39e946c3d9ef745c38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધ રાજનીતિ કરવામાં આવી હતી. જેના કારણે તેને ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. વાસ્તવમાં, તાજેતરમાં જ રવિનાએ એક યુટ્યુબ ચેનલ Lehren Retro સાથે વાત કરી હતી. જેમાં રવિનાએ તેનું નામ લીધા વગર કરિશ્મા કપૂર સાથેના વિવાદ અંગે વાત કરી હતી.
4/7
![અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો હતા જેમણે ખુલ્લેઆમ મારી વિરુદ્ધ રાજનીતિ કરી હતી. જેના કારણે મારે 'સાજન ચલે સસુરાલ' અને 'વિજયપથ' જેવી ફિલ્મો ગુમાવવી પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/2de40e0d504f583cda7465979f958a98a6c21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો હતા જેમણે ખુલ્લેઆમ મારી વિરુદ્ધ રાજનીતિ કરી હતી. જેના કારણે મારે 'સાજન ચલે સસુરાલ' અને 'વિજયપથ' જેવી ફિલ્મો ગુમાવવી પડી હતી.
5/7
![અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હું હંમેશા હેલ્દી કોમ્પિટિશનમાં વિશ્વાસ રાખું છું. કારણ કે તો જ તમે તમારું શ્રેષ્ઠ આપી શકશો. પણ મને કોઈ એવું ન કહી શકે કે રવીનાએ મને આ પ્રોજેક્ટમાંથી કાઢી મુકી અથવા રવિનાએ આ નવોદિત સાથે કામ કરવાની ના પાડી..'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/135007e7085979a7d5b41ce54c0e54d7ab0cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હું હંમેશા હેલ્દી કોમ્પિટિશનમાં વિશ્વાસ રાખું છું. કારણ કે તો જ તમે તમારું શ્રેષ્ઠ આપી શકશો. પણ મને કોઈ એવું ન કહી શકે કે રવીનાએ મને આ પ્રોજેક્ટમાંથી કાઢી મુકી અથવા રવિનાએ આ નવોદિત સાથે કામ કરવાની ના પાડી..'
6/7
![અગાઉ, ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રવિનાએ કરિશ્મા સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે કરિશ્મા અને હું તે સમયગાળા દરમિયાન બાળકો હતા. તેથી જ કદાચ અમે એકબીજા સાથે લડાઇ રહી હશે પરંતુ સમય સાથે અમે મોટા થઈ ગયા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/fac4ef5554f69012fe38d2f1d4e245a66e5a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ, ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રવિનાએ કરિશ્મા સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે કરિશ્મા અને હું તે સમયગાળા દરમિયાન બાળકો હતા. તેથી જ કદાચ અમે એકબીજા સાથે લડાઇ રહી હશે પરંતુ સમય સાથે અમે મોટા થઈ ગયા છીએ.
7/7
![રવિના ટંડન ફિલ્મ 'ઘૂડચઢી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સામે જોવા મળશે. આ સાથે તેની પાસે વેબ સિરીઝ 'અરણ્યક'ની બીજી સીઝન પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/e4bde0eb46b8f32ef4b4207f5344b4d462592.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિના ટંડન ફિલ્મ 'ઘૂડચઢી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સામે જોવા મળશે. આ સાથે તેની પાસે વેબ સિરીઝ 'અરણ્યક'ની બીજી સીઝન પણ છે.
Published at : 29 Sep 2023 11:44 AM (IST)
Tags :
Gujarati News Gujarat News Karishma Kapoor World News Raveena Tandon ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)