શોધખોળ કરો
Anand Pandit Birthday Pics: પત્ની સાથે આનંદ પંડિતની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યો રણદીપ હુડા, પાપારાઝીને આપ્યા પોઝ
Randeep Hooda Lin Laishram Pics: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા તાજેતરમાં જ આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં તેની પત્ની સાથે પહોંચ્યો હતો. જ્યાં કપલનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.
પત્ની સાથે રણદીપ હુડા
1/7

Randeep Hooda Lin Laishram Pics: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા તાજેતરમાં જ આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં તેની પત્ની સાથે પહોંચ્યો હતો. જ્યાં કપલનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.
2/7

રણદીપ હુડાએ હાલમાં જ મણિપુરની યુવતી લિન લેશરામ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી બધાની નજર આ કપલ પર ટકેલી છે. હવે લગ્ન બાદ બંને પહેલીવાર એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા છે.
Published at : 22 Dec 2023 08:02 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ