શોધખોળ કરો
Shahrukh Khan's daughter Suhana Photo: શાનદાર બ્લેક લુકમાં જોવા મળી સુહાના, જુઓ તસવીરો
1/6
![મુંબઈ: બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. સુહાનાના બોલીવૂડ ડેબ્યૂ પર અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય માહિતી સામે નથી આવી કે ક્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈ: બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. સુહાનાના બોલીવૂડ ડેબ્યૂ પર અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય માહિતી સામે નથી આવી કે ક્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરશે.
2/6
![સુહાના અમેરિકાથી પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો પણ સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં સુહાનોને લુક કોઈ એક્ટ્રેસથી ઓછો નથી લાગી રહ્યો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુહાના અમેરિકાથી પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો પણ સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં સુહાનોને લુક કોઈ એક્ટ્રેસથી ઓછો નથી લાગી રહ્યો.
3/6
![તસવીરમાં સુહાને લો-નેક બ્લેક ડ્રેસ પહેર્યો છે અને વેસ્ટ પર બેલ્ટ જોવા મળી રહ્યો છે. હાઈલાઈટર્સ સાથે સુહાનાએ ગ્લેમરસ મેકઅપ અને ડાર્ક બ્રાઉન લિપ્સટિક લગાવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીરમાં સુહાને લો-નેક બ્લેક ડ્રેસ પહેર્યો છે અને વેસ્ટ પર બેલ્ટ જોવા મળી રહ્યો છે. હાઈલાઈટર્સ સાથે સુહાનાએ ગ્લેમરસ મેકઅપ અને ડાર્ક બ્રાઉન લિપ્સટિક લગાવી છે.
4/6
![સુહાના બોલીવુડના એ સ્ટાર કિડ્સમાં છે સામેલ છે જે બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પહેલા પણ હેડલાઈન્સમાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુહાના બોલીવુડના એ સ્ટાર કિડ્સમાં છે સામેલ છે જે બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પહેલા પણ હેડલાઈન્સમાં રહે છે.
5/6
![ગત વર્ષે લોકડાઉનમાં સુહાનાએ પોતાની પ્રોફાઈલ પબ્લિક કરી હતી ત્યારબાદથી તેના ફેન્સ તેની તસવીરો શેર કરી શકે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગત વર્ષે લોકડાઉનમાં સુહાનાએ પોતાની પ્રોફાઈલ પબ્લિક કરી હતી ત્યારબાદથી તેના ફેન્સ તેની તસવીરો શેર કરી શકે છે.
6/6
![આ સિવાય સુહાનાને પોતાના પિતા શાહરુખ ખાન સાથે ઘણી બી-ટાઉન પાર્ટીમાં સામેલ થતા જોવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ સિવાય સુહાનાને પોતાના પિતા શાહરુખ ખાન સાથે ઘણી બી-ટાઉન પાર્ટીમાં સામેલ થતા જોવામાં આવી છે.
Published at : 05 Apr 2021 04:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)