શાનવી શ્રીવાસ્તવ જેણે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે તેને કોઈ પરિચયની જરૂર નથી. શાનવી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં મોટું નામ બની ગઈ છે. હાલમાં અભિનેત્રી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
શાનવીએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શાનવીનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. શાનવી શ્રીવાસ્તવની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.
3/5
શાનવી શ્રીવાસ્તવ આઝમગઢની ચિલ્ડ્રન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ ફિલ્મી દુનિયામાં ચમકી રહી છે.
4/5
શાનવી શ્રીવાસ્તવના સોશિયલ મીડિયા પર લગભગ 1.3 મિલિયન ફોલોઅર્સ છે. તે સતત તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો શેર કરતી રહે છે.
5/5
શાનવી શ્રીવાસ્તવને ફેશન દિવા પણ કહેવામાં આવે છે, અને તે પોતાની ફેશન સેન્સથી દર્શકોને ખૂબ જ પ્રેરિત કરતી જોવા મળે છે. (તમામ તસવીરો શાનવી ઈન્સ્ટાગ્રામ)