બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રીઓમાં સામેલ શિલ્પા શેટ્ટીની ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે. આ ફોટોઝમાં શિલ્પાએ રેડ સ્લિટ ગાઉન પહેર્યું છે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
શિલ્પા એક એવોર્ડ ફંક્શનમાં રેડ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી.
3/7
તેણે આ ગાઉન સાથે સિલ્વર નેકલેસ પહેર્યો છે
4/7
શિલ્પાએ સ્મિત સાથે પોઝ આપ્યા હતા.
5/7
શિલ્પા શેટ્ટી 90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક રહી છે. 47 વર્ષની ઉંમરમાં પણ શિલ્પા બોલ્ડ લાગે છે.
6/7
ઘણા વર્ષોના બ્રેક બાદ શિલ્પાએ ફિલ્મ 'હંગામા 2'થી હિન્દી સિનેમામાં વાપસી કરી છે.
7/7
ભૂતકાળમાં તે 'નિકમ્મા' ફિલ્મમાં પણ જોવા મળી હતી, પરંતુ તે દર્શકોને પસંદ આવી નહોતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કરે છે.