શોધખોળ કરો

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીએ ફિલ્મ 'સુખી'ના પ્રમોશન માટે અપનાવ્યો ગજબનો આઈડિયા, રાજ કુન્દ્રાના લુકે ફરી ચોંકાવ્યા

Shilpa Shetty Ganapati Visarjan: ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી.

શિલ્પાએ પોતાના બ્લાઉઝમાં સુખી લખાવ્યું

1/9
Shilpa Shetty Ganapati Visarjan:  ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી.
Shilpa Shetty Ganapati Visarjan: ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી.
2/9
અભિનેત્રી દર વર્ષે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને દોઢ દિવસ પછી સંપૂર્ણ વિધિ સાથે તેનું વિસર્જન કરે છે. આ વખતે પણ શિલ્પા શેટ્ટીએ આવું જ કર્યું.

3/9
શિલ્પા શેટ્ટીની સાથે તેમના પતિ રાજ કુ્ન્દ્રા પર જોવા મળ્યા હતા. જો કે, આ વખતે પણ રાજ કુન્દ્રાના લુકે સૌનું ધ્યાન ખેચ્યું હતું. રાજ કુન્દ્રાએ પોતાનો ચહેરો દેખાવા દીધો નહતો.

4/9
શિલ્પા શેટ્ટીએ ઢોલના તાલે નાચીને ગણપતિનું વિસર્જન કર્યું હતુપં. અભિનેત્રી તેના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી.

5/9
આ દરમિયાન શિલ્પા હળવા ગુલાબી રંગની પરંપરાગત મરાઠી સાડી અને પીળા રંગનો બ્લાઉઝ પહેર્યો હતો.

6/9
શિલ્પા શેટ્ટીના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન તેની આગામી ફિલ્મ 'સુખી'ની આખી ટીમ પણ હાજર હતી.

7/9
શિલ્પાએ તેની સાડી સાથે કસ્ટમાઈઝ્ડ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર 'સુખી' લખેલું હતું. તેના પતિ રાજ કુન્દ્રા પણ કસ્ટમાઈઝ્ડ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

8/9
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આવી ગયું છે અને તેની ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

9/9
આ ફિલ્મમાં તેમની સાથે અમિત સાધ અને કુશા કપિલા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget