શોધખોળ કરો
અભિનેત્રી શ્રદ્ધા દાસનો સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ , તસવીરો થઈ વાયરલ
1/6

એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. શ્રદ્ધા દાસે સાડીમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. શ્રદ્ધા સાડીમાં ખૂબ હોટ અને બોલ્ડ લાગી રહી છે.
2/6

શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ શ્રદ્ધાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. શ્રદ્ધાને સાડી પહેરવી ખૂબ જ ગમે છે. શ્રદ્ધા સાડી લૂકમાં ઘણી વખત જોવા મળે છે.
Published at : 07 Feb 2022 04:20 PM (IST)
આગળ જુઓ





















