શોધખોળ કરો
Shweta Tiwari: જ્યારે શ્વેતા તિવારીએ પુત્રી પલકના મિત્ર સાથે ઘરમાં ચોરીછૂપીથી કર્યું આ કામ, જાણીને તમે પણ ચોંકી જશો
Shweta Tiwari Smoking Kissa: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ પોતાના અંગત જીવનને લઈને એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને દરેક સ્તબ્ધ છે. જાણો તેણે શું કહ્યું...
શ્વેતા તિવારી તે અભિનેત્રીઓમાંની એક છે. જે માત્ર તેના કામ માટે જ નહી પરંતુ તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેમાં તે 43 વર્ષની ઉંમરમાં પણ પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરંતુ અહીં અમે તમારા માટે એક્ટ્રેસની ફિટનેસ સાથે નહીં પરંતુ તેના અંગત જીવનથી સંબંધિત એક ઘટના લઈને આવ્યા છીએ. જેનો ખુલાસો હાલમાં જ શ્વેતાએ કર્યો છે.
1/6

શ્વેતા તિવારીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ થી કરી હતી. પહેલા જ શોથી અભિનેત્રી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ પછી, તે ઘણા હિટ શોમાં જોવા મળી, આ સાથે તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું.
2/6

શ્વેતા તિવારી ઘણીવાર પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે. તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ એવું રહસ્ય ખોલ્યું જેને સાંભળીને બધાને નવાઈ લાગી.
Published at : 19 Sep 2024 05:59 PM (IST)
આગળ જુઓ





















