શોધખોળ કરો

પ્રેમ ખાતર આ બોલિવૂડ સ્ટાર્સે ધર્મની દીવાલ ઓળંગી, બીજા ધર્મમાં કર્યા લગ્ન, આજે જીવી રહ્યા છે આવી જિંદગી

Bollywood Celebs Interfaith Marriage: બોલિવૂડના ઘણા સ્ટાર્સે અન્ય ધર્મમાં લગ્ન કર્યા છે. આ લિસ્ટમાં એવા ઘણા મોટા સિતારાઓના નામ છે જેમણે ધર્મના અવરોધને પાર કરીને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.

બોલિવૂડના ઘણા સ્ટાર્સએ સાબિત કરી ચુક્યા છે કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી અને પ્રેમના માર્ગમાં ધર્મની દીવાલ પણ આવતી નથી. આ સેલેબ્સે ધર્મના બંધન તોડીને લગ્ન કર્યા છે અને આજે તેઓ બીજાઓ માટે ઉદાહરણ બની ગયા છે. ચાલો જાણીએ એ બોલીવુડ સ્ટાર્સના નામ જેમણે બીજા ધર્મમાં લગ્ન કર્યા છે.

1/7
સોનાક્ષી સિંહાએ આ વર્ષે ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા હિન્દુ છે અને ઝહીર ઈકબાલ મુસ્લિમ ધર્મનો છે. બંનેએ ધર્મની બાધા તોડી એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા અને આજે તેઓ સુખી દાંપત્યજીવન માણી રહ્યા છે.

2/7
સૈફ અલી ખાન અને કરીના કપૂરની લવ સ્ટોરી વિશે કોણે સાંભળ્યું નથી? YRFના ટશનના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંનેએ ધર્મથી લઈને ઉંમરના તફાવત સુધીના અનેક પડકારોને પાર કરીને વર્ષ 2012માં લગ્ન કર્યા. આજે સૈફ અને કરીના બે પુત્રો તૈમુર અને જેહના માતા-પિતા છે. તમને જણાવી દઈએ કે સૈફના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. સૈફ અને અમૃતા સિંહને પણ બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે.

3/7
જેનેલિયા અને રિતેશ દેશમુખ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેની પહેલી મુલાકાત 2003માં ફિલ્મ તુઝે મેરી કસમના સેટ પર થઈ હતી. મિત્રતાના રૂપમાં જે શરૂ થયું તે ટૂંક સમયમાં જ ખીલતી લવ સ્ટોરીમાં ફેરવાઈ ગયું. બંનેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા અને પછી 2012માં બંનેએ ધર્મની દીવાલ ઓળંગીને લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ હિન્દુ છે અને જેનેલિયા ખ્રિસ્તી ધર્મમાંથી આવે છે.

4/7
બોલિવૂડના બાદશાહ અને રોમાન્સ શાહરૂખ ખાનને આપણે કેવી રીતે ભૂલી શકીએ? અભિનેતાની રિયલ લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. અભિનેતા તેની પત્ની ગૌરીને મળ્યો જ્યારે તે 18 વર્ષનો હતો અને ગૌરી માત્ર 14 વર્ષની હતી. ગૌરી હિન્દુ છે અને શાહરૂખ ખાન મુસ્લિમ ધર્મનો છે. આ દંપતીએ પણ ધર્મના બંધનો તોડીને લગ્ન કર્યા. આજે તેઓ ત્રણ બાળકો સુહાના, આર્યન અને અબરામના માતા-પિતા છે.

5/7
સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું સાચું નામ દિલનવાઝ શેખ છે અને તે મુસ્લિમ ધર્મમાંથી છે, બંનેએ 2008માં ગોવામાં લગ્ન કર્યા હતા. ત્યારથી તેઓ એકબીજાના સૌથી મોટા સમર્થક રહ્યા છે અને સાથે મળીને ઘણું સહન કર્યું છે. આ દંપતીને પણ બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી.

6/7
વિકી કૌશલ અને કેટરિના કૈફના વર્ષ 2022માં શાહી લગ્ન થયા હતા. વિકી હિન્દુ ધર્મનો છે જ્યારે કેટરીના કૈફ મુસ્લિમ ધર્મની છે.

7/7
બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતા મનોજ બાજપેયીએ પણ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. તેમની પત્ની નેહા મુસ્લિમ ધર્મની છે. તેનું અસલી નામ શબાના રઝા છે. આ દંપતીને એક પુત્રી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Embed widget