શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aamna Sharif Pics: 40 વર્ષે પણ સુંદરતામાં નવી એક્ટ્રેસને મ્હાત આપે છે આમના શરીફ, જુઓ તસવીરો
Aamna Sharif Pics: 40 વર્ષે પણ સુંદરતામાં નવી એક્ટ્રેસને મ્હાત આપે છે આમના શરીફ, જુઓ તસવીરો
આમના શરીફ
1/8
![Aamna Sharif Maldives Photos: અભિનેત્રી આમના શરીફ હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ટીવીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં આમનાનું નામ સામેલ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Aamna Sharif Maldives Photos: અભિનેત્રી આમના શરીફ હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ટીવીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં આમનાનું નામ સામેલ છે.
2/8
![ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેના ગ્લેમરસ અને સુંદર ફોટાઓથી ભરેલું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેના ગ્લેમરસ અને સુંદર ફોટાઓથી ભરેલું છે.
3/8
![આમના શરીફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આમના શરીફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે.
4/8
![આમના શરીફે ભલે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અને ટીવી જગતથી અંતર રાખ્યું હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા ચાહકો સાથે જોડાયેલી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આમના શરીફે ભલે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અને ટીવી જગતથી અંતર રાખ્યું હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા ચાહકો સાથે જોડાયેલી રહે છે.
5/8
![આમના શરીફ સોશિયલ મીડિયા પ્રેમી છે અને ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આમના શરીફ સોશિયલ મીડિયા પ્રેમી છે અને ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
6/8
![ટીવી અભિનેત્રી આમના શરીફ 40 વર્ષની ઉંમરે પણ યુવાન અને ગ્લેમરસ લાગે છે અને આજની અભિનેત્રીઓને ટક્કર આપે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી અભિનેત્રી આમના શરીફ 40 વર્ષની ઉંમરે પણ યુવાન અને ગ્લેમરસ લાગે છે અને આજની અભિનેત્રીઓને ટક્કર આપે છે.
7/8
![અભિનેત્રીએ ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આ શોમાં તેનું પાત્ર 'કશિશ' ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીએ ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આ શોમાં તેનું પાત્ર 'કશિશ' ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
8/8
![આમના શરીફ ટીવી સિરિયલ પછી સેન્ડવિચ, એક વિલન જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. આ પછી આમના લાંબા સમયથી બોલિવૂડમાંથી ગાયબ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આમના શરીફ ટીવી સિરિયલ પછી સેન્ડવિચ, એક વિલન જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. આ પછી આમના લાંબા સમયથી બોલિવૂડમાંથી ગાયબ હતી.
Published at : 25 Sep 2022 11:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)