શોધખોળ કરો

દીકરાથી નવ વર્ષ નાની છે રોકી ભાઇની 'માતા' , રિયલ લાઇફમાં દેખાય છે આટલી સુંદર

archana jois

1/7
‘અગર તુમમેં હિમ્મત હો કિ હજાર લોગ તુમ્હારે પીછે ખડે હૈ તો તુમ સિર્ફ એક જંગ જીત પાઓગે...અગર હજાર લોગોં ને હિમ્મત જુટાલી કિ તુમ ઉનકે આગે ખડે હો તો તુમ દુનિયા જીત લોગે’..જો તમે કેજીએફ ફિલ્મ જોઇ હોય તો તમને આ ડાયલોગ યાદ હશે.

2/7
'કેજીએફ'માં અર્ચના જોઇસ એટલે કે યશની માતાના આ ડાયલોગે તેને Raja Krishnappa Bairyaમાંથી રોકી ભાઇ બનાવી દીધો છે. તે રોકી ભાઇ જે મુંબઇ પર નહી દુનિયા પર રાજ કરવા માંગે છે.

3/7
અર્ચનાની ભૂમિકા કેજીએફ ચેપ્ટર-1માં ભલે મોટી રહી ના હોય પરંતુ આટલો નાનો રોલ પણ એટલો દમદાર હતો કે તેણે લોકોના દિલમાં પોતાની છાપ છોડી હતી. અર્ચનાને કેજીએફ-2માં પણ બતાવવામાં આવી છે.

4/7
શું તમે જાણો છો કે ફિલ્મમાં ગરીબ અને ડરેલી માતાની ભૂમિકા નિભાવી રહેલી અર્ચના રિયલ લાઇફમાં ખૂબ સ્માર્ટ છે.

5/7
તમને જાણીને આશ્વર્ય થશે કે ફિલ્મમાં ભલે અર્ચનાએ યશની માતાની ભૂમિકા નિભાવી હોય પરંતુ તે રિયલ લાઇફમાં યશથી ઉંમરમાં નાની છે.

6/7
રિયલ લાઇફમાં અર્ચના યથ કરતા લગભગ નવ વર્ષ નાની છે.  અર્ચના ફક્ત 27 વર્ષની છે જ્યારે યશની ઉંમર  36 વર્ષ છે.અર્ચનાએ યશની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.

7/7
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget