શોધખોળ કરો
Deepika Controversial Movie: 'પઠાણ' અગાઉ પણ વિવાદોમાં ફસાઇ ચૂકી છે દીપિકા પાદુકોણની આ ફિલ્મો
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.
ફાઇલ તસવીર
1/9

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે દીપિકાની ફિલ્મે આટલો બધો વિવાદ પેદા કર્યો હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો વિવાદોમાં ફસાઈ ચૂકી છે.
2/9

જ્યારથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયું છે ત્યારથી દીપિકાની ભગવા રંગની બિકીનીને લઈને હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે જો આ ગીતમાં સુધારો નહીં કરવામાં આવે તો ત્યાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
Published at : 15 Dec 2022 02:28 PM (IST)
આગળ જુઓ





















