શોધખોળ કરો

Actress Rejects Akshay's Film: ઐશ્વર્યાથી લઇને કંગના સુધી, આ અભિનેત્રીઓ અક્ષય કુમાર સાથે કામ કરવાનો કરી ચૂકી છે ઇનકાર

આજે દરેક જણ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવા માંગે છે

ફાઇલ તસવીર

1/8
આજે દરેક જણ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવા માંગે છે, પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એવી છે જેણે અક્ષય કુમાર સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

2/8
બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર એક વર્ષમાં 4 થી 5 ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તેણે રોમેન્ટિકથી લઈને કોમેડી અને સામાજિકથી લઈને ઐતિહાસિક તમામ જોનરની ફિલ્મોમાં કામ કર્યું છે. તેની મોટાભાગની ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી છે. આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સ તેની સાથે કામ કરવાની તક શોધે છે, પરંતુ ઈન્ડસ્ટ્રીની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે એક સમયે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

3/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર કંગના રનૌતે કહ્યું હતું કે તેને સફળ થવા માટે કોઈ મોટા અભિનેતા સાથે ફિલ્મ કરવાની જરૂર નથી. કદાચ આ જ કારણ છે કે કંગનાએ અત્યાર સુધી અક્ષય સાથે કોઈ ફિલ્મ કરી નથી. છે. તેને અક્ષયની 'એરલિફ્ટ' અને 'રુસ્તમ' જેવી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી.

4/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાની મુખર્જીને અક્ષય કુમારની 'સંઘર્ષ' અને 'આવારા પાગલ દિવાના' જેવી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. પરંતુ રાનીએ આ ઓફરો ઠુકરાવી દીધી.

5/8
અક્ષય કુમાર અને રવિના ટંડનના અફેરના સમાચારો બહુ જાણીતા છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ બ્રેકઅપ બાદ અભિનેત્રીએ ફરી અક્ષય સાથે કોઈ ફિલ્મ કરી નથી.

6/8
અહેવાલો અનુસાર, બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયને અક્ષયની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા’ની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

7/8
અહેવાલો અનુસાર, મેકર્સ ભૂલ ભૂલૈયા ફિલ્મ માટે માત્ર ઐશ્વર્યા રાય બચ્ચનને જ નહીં પરંતુ કેટરીના કૈફને પણ કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ અહેવાલો અનુસાર, કેટરિનાએ વ્યસ્ત શિડ્યુલને કારણે ફિલ્મની ઓફર સ્વીકારી ન હતી.

8/8
અહેવાલો અનુસાર, દિશા પટણીને આર બાલ્કી દ્વારા નિર્દેશિત ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે વધુ ચાર અભિનેત્રીઓ હતી. કહેવાય છે કે દિશાએ ફિલ્મમાં લીડ રોલ ન મળવાને કારણે ફિલ્મ ઠુકરાવી દીધી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir:  જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોપ કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા

CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો  5 રૂપિયાનો વધારો ઝીંક્યો

Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા

નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર! પરીક્ષા વગર મળશે નોકરી, 1 લાખથી વધુ મળશે પગાર

EPFOમાં પિતાના નામના ખોટા સ્પેલિંગને કેવી રીતે સુધારશો? અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

Embed widget