શોધખોળ કરો
Kapil Sharma થી લઈને Avika Gor સુધી, આ ટીવી સ્ટાર્સે વજન ઘટાડી બધાને ચોંકાવ્યા
1/6

શહનાઝ ગિલ : બિગ બોસ 13 માં જોવા મળેલી શહનાઝ ગિલે પણ શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શહનાઝે ડાયેટ પ્લાન ફોલો કરી આશરે 12 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.(Pic Credit: social media)
2/6

કૃષ્ણા અભિષેક : ધ કિપલ શર્મા શોમાં પોતાની કોમેડિની બધાને હસાવનાર કૃષ્ણાએ 7 કિલો આસપાસ વજન ઘટાડ્યું છે. મીડિયો રિપોર્ટ અનુસાર કૃષ્ણાને તેની પત્ની કાશ્મીરાએ આવું કરવા માટે મોટીવેટ કર્યો હતો. (Pic Credit: social media)
Published at :
આગળ જુઓ





















