મુંબઇઃ ગ્લેમર ગર્લ ઉર્ફી જાવેદે ઇન્ટરનેટ પર પોતાના નવા લૂકથી ચર્ચા જગાવી છે.
2/6
પર્પલ બેકલેસ ડ્રેસમાં ઉર્ફી જાવેદ સુંદર લાગી રહી છે. તેણે ખૂબ રિવીલિંગ છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે.
3/6
પર્પલ કલરની આ બેકલેસ હોલ્ટર નેક ડ્રેસમાં નિયોન ગ્રીન કલરનો ટચ જોવા મળ્યો. ડ્રેસના બોટમમાં હાઇ થાઇ સ્લિટ કટ છે. સી-થ્રુ બોટમ શિફોન ટાઇપ ફેબિકનું છે. હાઇ હિલ્સ સાથે ઉર્ફીએ પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો છે.
4/6
આ રિવીલિંગ બેકલેસ ડ્રેસમાં ઉર્ફીએ કિલર પોઝ આપ્યા છે. ઉર્ફીએ બેકલેસ નેક ડિઝાઇનને ફ્લોન્ટ કર્યો છે.
5/6
ઉર્ફીએ આ ડ્રેસ જોયા બાદ અનેક યુઝર્સનુ કહેવું છે કે તેમણે હોલિવૂડ એક્ટ્રેસ Zendayaને કોપી કરી છે.