વિરાટ કોહલીએ ટવિટ કરીને લોકોને અપીલ કરી છે કે, આશા રાખીએ છીએ કે, આ પળોમાં અમારી નિજતાનું સન્માન કરશો. અનુષ્કાના પ્રેગ્નન્સી સમયે વિરાટ પણ તેમના ચેકઅપ સમયે સાથે રહેતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
2/5
વિરાટે ટવિટ કરતા લખ્યું કે, એ વાત જણાવીને ખૂબ જ ખુશી થાય છે કે, ‘આજે બપોરે દીકરીનો જન્મ થયો છે. આપની પ્રાર્થના અને શુભકામના માટે આભારી છું’ તેમણે લખ્યું કે, ‘જિંદગીના આ નવા ચેપ્ટરની શરૂઆત કરતા હું મારી જાતનને ખુબ જ નસીબદાર માનું છે’.
3/5
બોલિવૂડ:અનુષ્કા અને વિરાટ આજે પેરેન્ટસ બની ગયા છે. આજે બપોરે અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. ઘરમાં લક્ષ્મીનું આગમન થતાં પરિવારમાં ખુશીના માહોલ છવાઇ ગયો છે.
4/5
અનુષ્કાએ આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બપોરે જન્મ બાળકીને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાં તેમના પતિ વિરાટ કોહલી તેમની સાથે હતા. વિરાટ ટ્વિટ કરીને આ ખુશી શેર કરી અને અનુષ્કા અને બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખબર આપી હતી.
5/5
અનુષ્કા અને વિરાટે આ ખુશખબર આપીને ફેન્સને પણ નવા વર્ષની ખૂબસૂરત ભેટ આપી છે. બંનેને ચારેતરફથી શુભકામના મળી રહી છે.