શોધખોળ કરો

Mouni Roy Bachelor Party: ગોવામાં બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી રહી હતી મૌની રોય! મિત્રએ શેર કરી તસવીરો

1/6
Mouni Roy Party With Friends: ટીવીની સૌથી લોકપ્રિય 'નાગિન' એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી નવા વર્ષમાં તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે છે. આ દરમિયાન, અભિનેત્રીની તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ફેન્સ પૂછે છે કે શું તે તેની બેચલર પાર્ટીનો આનંદ માણી રહી છે.

2/6
મૌની રોયની આ તસવીરો ગોવાની છે, જ્યાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરો તેની ફ્રેન્ડ આશકા ગોરાડિયાએ શેર કરી છે.

3/6
આશકા ગોરડિયા અહીં બીચ પર તેની મિત્ર મૌની રોયને ગળે લગાવતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું,
આશકા ગોરડિયા અહીં બીચ પર તેની મિત્ર મૌની રોયને ગળે લગાવતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, "અદ્ભુત મહિલાઓ સાથે વિતાવેલો અદ્ભુત સમય...મોનોબિનાની ઉજવણી...આ બધા માટે આશીર્વાદ.. આ આયોજન કરવા અને અમને બોલાવવા બદલ આભાર."
4/6
આશકાએ શેર કરેલી તસવીરોમાં આ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં મૌનીના તમામ મિત્રોના હાથમાં પ્લેકાર્ડ જોવા મળે છે. અને બધાએ માત્ર બ્લેક કલરના નાઈટ ગાઉન પહેર્યા છે.

5/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌની રોય ઘણા વર્ષોથી દુબઈના  બિઝનેસમેન સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે અને બંને જાન્યુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

6/6
અહેવાલો અનુસાર, મૌની રોય અને સૂરજ નામ્બિયાર  પહેલા દુબઈમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ હવે તેઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો છે અને તેઓ ભારતમાં જ ભવ્ય લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget