શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દલિતો પર ટિપ્પણી કરવા મામલે આ એક્ટ્રેસને પોલીસે બોલાવી, તો પતિ સાથે 10 બાઉન્સરો લઇને પહોંચી પોલીસ સ્ટેશન, જાણો પછી શું થયુ............
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/68edbfd8aa46d002aa96bd4ccd0ce144_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Yuvika_Chaudhary
1/8
![Yuvika Chaudhary Arrested: બિગ બૉસ 9નો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) સોમવારે હિસાર હાંસી પોલીસ સ્ટેશન પહોંચી. તેના પર એસસી એસટી એક્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યુવિકા ચૌધરી જ્યારે અહીં પહોંચી તો તેની સાથે 10 બાઉન્સરની ફૌઝ અને પતિ પ્રિન્સ નરુલા (Prince Narula) પણ સાથે આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/f2a0d78c661d16c60a9848e48ab935ca9dc4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Yuvika Chaudhary Arrested: બિગ બૉસ 9નો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) સોમવારે હિસાર હાંસી પોલીસ સ્ટેશન પહોંચી. તેના પર એસસી એસટી એક્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યુવિકા ચૌધરી જ્યારે અહીં પહોંચી તો તેની સાથે 10 બાઉન્સરની ફૌઝ અને પતિ પ્રિન્સ નરુલા (Prince Narula) પણ સાથે આવ્યો હતો.
2/8
![યુવિકા ચૌધરી અહીં દરેક પળે પોતાના પતિની સાતે દેખાઇ. યુવિકા ચૌધરીની અહીં 3 કલાક સુધી પુછપરછ કરાઇ, ત્યારબાદ તેને વચગાળાના જામીન પર છોડવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/b3e1251f6caefe33086360d0c04284eb340af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવિકા ચૌધરી અહીં દરેક પળે પોતાના પતિની સાતે દેખાઇ. યુવિકા ચૌધરીની અહીં 3 કલાક સુધી પુછપરછ કરાઇ, ત્યારબાદ તેને વચગાળાના જામીન પર છોડવામાં આવી હતી.
3/8
![યુવિકા ચૌધરી અને તેના પતિ પ્રિન્સ નરુલાની મુલાકાત બિગ બૉસ 9માં થઇ હતી, આ શૉ દરમિયાન બન્ને વચ્ચે નજદીયાં વધી, બાદમાં બન્નેએ આ સંબંધોને ઘરની બહાર પણ આગળ વધાર્યા અને લગ્ન કરી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/f95d770a51db4b5e015c5d61170f200e76682.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવિકા ચૌધરી અને તેના પતિ પ્રિન્સ નરુલાની મુલાકાત બિગ બૉસ 9માં થઇ હતી, આ શૉ દરમિયાન બન્ને વચ્ચે નજદીયાં વધી, બાદમાં બન્નેએ આ સંબંધોને ઘરની બહાર પણ આગળ વધાર્યા અને લગ્ન કરી લીધા હતા.
4/8
![યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની વચ્ચે ખુબ સારી બૉન્ડિંગ જોવા મળે છે. આ બન્ને શાનદાર કપલ ગોલ આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/6a34ff9e0d8ab54dae1121f11b2df403fb87a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાની વચ્ચે ખુબ સારી બૉન્ડિંગ જોવા મળે છે. આ બન્ને શાનદાર કપલ ગોલ આપે છે.
5/8
![યુવિકા ચૌધરી અને પ્રિન્સની જોડી ખુબ પસંદ કરવામાં આવી રહી છે. પ્રિન્સ હંમેશા દરેક મુશ્કેલીઓમાં પોતાની પત્નીની સાથે ઉભો રહેલો દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/bc5c71755252b9d58bd2ebc37627e55c01cc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવિકા ચૌધરી અને પ્રિન્સની જોડી ખુબ પસંદ કરવામાં આવી રહી છે. પ્રિન્સ હંમેશા દરેક મુશ્કેલીઓમાં પોતાની પત્નીની સાથે ઉભો રહેલો દેખાય છે.
6/8
![યુવિકા ચૌધરી હંમેશા પ્રિન્સની સાથે સોશ્યલ મીડિયા પર ફની વીડિયો બનાવતી રહે છે. આવો જ એક વીડિયો બનાવતી વખતે તેને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી દીધી હતી, આ પછી તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/7ff695dfa78716de05d17e8ee7516c4907755.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવિકા ચૌધરી હંમેશા પ્રિન્સની સાથે સોશ્યલ મીડિયા પર ફની વીડિયો બનાવતી રહે છે. આવો જ એક વીડિયો બનાવતી વખતે તેને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી દીધી હતી, આ પછી તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
7/8
![આ ઘટના આ વર્ષે મે મહિનાની છે જ્યારે એક વીડિયો બનાવતી વખતે યુવિકા ચૌધરીએ જાતિગત ટિપ્પણી કરી દીધી હતી. આ પછી ખુબ મોટો વિવાદ થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/b6d0bbef25912f1e68d70bfd145309bdb10c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટના આ વર્ષે મે મહિનાની છે જ્યારે એક વીડિયો બનાવતી વખતે યુવિકા ચૌધરીએ જાતિગત ટિપ્પણી કરી દીધી હતી. આ પછી ખુબ મોટો વિવાદ થયો હતો.
8/8
![જોકે, યુવિકા ચૌધરીએ આના પર બબાલ વધ્યા બાદ માફી પણ માંગી લીધી હતી, પરંતુ અનુસૂચિત જાતિ અધિકાર કાર્યકર્તા રજત કલસને તેની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/d28f00fc54b14a5aaa131e3a2aa436e16a83e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, યુવિકા ચૌધરીએ આના પર બબાલ વધ્યા બાદ માફી પણ માંગી લીધી હતી, પરંતુ અનુસૂચિત જાતિ અધિકાર કાર્યકર્તા રજત કલસને તેની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
Published at : 19 Oct 2021 12:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)