શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
પિન્ક બિકિનીમાં દિશા પટનીનો બોલ્ડ અંદાજ, જન્મદિવસ પર જબરદસ્ત થ્રોબેક તસવીર કરી શેર
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/8a437affd0622a78f99715f592663c7b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha-Patani-02
1/6
![ગ્લેમરસ લૂકથી દિવાના કરનાર દિશા પાટનીનો આજે જન્મ દિવસ છે. તેમના બર્થ ડે પહેલા દિશાએ પિન્ક બિકિનીમાં ફોટો શેર કર્યો હતો. આ માલદિવ્સની થ્રોબેક ફોટો છે. તેમાં માત્ર દિશા જ નહી પરંતુ તેની આસપાસનું વ્યૂ પણ કાબિલે તારીફ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/c9dc79466e884e4db803ef16a0d6b4725daae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્લેમરસ લૂકથી દિવાના કરનાર દિશા પાટનીનો આજે જન્મ દિવસ છે. તેમના બર્થ ડે પહેલા દિશાએ પિન્ક બિકિનીમાં ફોટો શેર કર્યો હતો. આ માલદિવ્સની થ્રોબેક ફોટો છે. તેમાં માત્ર દિશા જ નહી પરંતુ તેની આસપાસનું વ્યૂ પણ કાબિલે તારીફ છે.
2/6
![દિશાના ચારેબાજુ રેત અને બેકડ્રોપમાં રેસ્ટીંગ ચેયર્સ અને વૃક્ષો બધું જ તસવીરની સુદરતામાં વધારો કરે છે.આ બધાની વચ્ચે દિશાની ખૂબસૂરતી ચાર ચાંદ લાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/3fb2db6cccf4a23383383394b28b2b31475a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશાના ચારેબાજુ રેત અને બેકડ્રોપમાં રેસ્ટીંગ ચેયર્સ અને વૃક્ષો બધું જ તસવીરની સુદરતામાં વધારો કરે છે.આ બધાની વચ્ચે દિશાની ખૂબસૂરતી ચાર ચાંદ લાવે છે.
3/6
![માલદિવ્સના બીચમાં દિશા સનસેટ સમયે કુદરતના સૌદર્યનો લુપ્ત ઉઠાવતી જોવા મળે છે. આ ડાર્ડ કોન્ટ્રાસ્ટવાળી આ તસવીરમાં તેનું ગ્લેમર અને માસમિયત બંને જોઇ શકાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/56e3158d5df296c4d3a3c40129969738e1d4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલદિવ્સના બીચમાં દિશા સનસેટ સમયે કુદરતના સૌદર્યનો લુપ્ત ઉઠાવતી જોવા મળે છે. આ ડાર્ડ કોન્ટ્રાસ્ટવાળી આ તસવીરમાં તેનું ગ્લેમર અને માસમિયત બંને જોઇ શકાય
4/6
![દિશાએ માલદિવ્સની આ થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે માલદિવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/b0d2d8925ec0e75262a1d3875f66ed8e277ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશાએ માલદિવ્સની આ થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે માલદિવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળે છે.
5/6
![દિશાના બર્થ ડે પર ટાઇગર શ્રોફની માતા આયશાએ એક્ટ્રેસની ખૂબીઓથી ફેન્સને પરિચિત કરાવ્યાં હતા. તેમણે ગાય, વાછરડા સાથે દિશાની તસવીર શેર કરી હતી અને તેમને બર્થ ડે વિશ કર્યું હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/4d121449e6840e54b841058ad8501a967f111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશાના બર્થ ડે પર ટાઇગર શ્રોફની માતા આયશાએ એક્ટ્રેસની ખૂબીઓથી ફેન્સને પરિચિત કરાવ્યાં હતા. તેમણે ગાય, વાછરડા સાથે દિશાની તસવીર શેર કરી હતી અને તેમને બર્થ ડે વિશ કર્યું હતુ.
6/6
![આયશાએ લખ્યું, 'હેપી બર્થ ડે દિશુ, દરેક લોકો તારી ગ્લેમરશ સાઇડને જુએ છે પરંતુ મને એ સોથી વધુ પસંદ છે. એક્ટ્રેસ આ તસવીરમાં મેકઅપ વિના પણ બેહદ ખૂબસુરત જોવા મળી રહી છે. આયશાની પોસ્ટનો પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે.'Awwww આપને બહુ બધો પ્યાર આન્ટી, આપ બેસ્ટ છો' ટાઇગર શ્રોર્ફની બહેન ક્રિષ્નાએ પણ આ પોસ્ટને ક્યૂટ કહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/13/6b025b21b5c1b42b5744c4073ef558ba86c33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયશાએ લખ્યું, 'હેપી બર્થ ડે દિશુ, દરેક લોકો તારી ગ્લેમરશ સાઇડને જુએ છે પરંતુ મને એ સોથી વધુ પસંદ છે. એક્ટ્રેસ આ તસવીરમાં મેકઅપ વિના પણ બેહદ ખૂબસુરત જોવા મળી રહી છે. આયશાની પોસ્ટનો પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે.'Awwww આપને બહુ બધો પ્યાર આન્ટી, આપ બેસ્ટ છો' ટાઇગર શ્રોર્ફની બહેન ક્રિષ્નાએ પણ આ પોસ્ટને ક્યૂટ કહી.
Published at : 13 Jun 2021 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)