શોધખોળ કરો
TMKOC:દિશા વાકાણીથી માંડીને શૈલેષ લોઢા સુધીના આ કલાકારો છોડી ચૂક્યા છે,આજે કરે છે આ કામ
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. જો કે, તારક મહેતાના કેટલાક જૂના કલાકારો હવે આ શોનો ભાગ નથી. આ સ્ટાર્સ અત્યારે ક્યાં અને શું કરી રહ્યા છે, ચાલો જાણીએ.
![TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. જો કે, તારક મહેતાના કેટલાક જૂના કલાકારો હવે આ શોનો ભાગ નથી. આ સ્ટાર્સ અત્યારે ક્યાં અને શું કરી રહ્યા છે, ચાલો જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/c08efa973d69f79c9c7e05e9c07ea42c166581446955181_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શો છોડી ચૂકેલા કલાકારો
1/8
![TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. જો કે, તારક મહેતાના કેટલાક જૂના કલાકારો હવે આ શોનો ભાગ નથી. આ સ્ટાર્સ અત્યારે ક્યાં અને શું કરી રહ્યા છે, ચાલો જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/f3ccdd27d2000e3f9255a7e3e2c48800cb40e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. જો કે, તારક મહેતાના કેટલાક જૂના કલાકારો હવે આ શોનો ભાગ નથી. આ સ્ટાર્સ અત્યારે ક્યાં અને શું કરી રહ્યા છે, ચાલો જાણીએ.
2/8
![દિશા વાકાણી ઉર્ફે દયાબેન - સૌથી પહેલા વાત કરીએ દિશા વાકાણી ઉર્ફે દયાબેન વિશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે સૌથી મનોરંજક પાત્ર હતી. જો કે, 2017 માં મેટરનિટી બ્રેક પછી, તેણીએ શોમાં પુનરાગમન કર્યું ન હતું. ચાહકો હજુ પણ તેના વાપસીની રાહ જોઈ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/156005c5baf40ff51a327f1c34f2975bec2ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા વાકાણી ઉર્ફે દયાબેન - સૌથી પહેલા વાત કરીએ દિશા વાકાણી ઉર્ફે દયાબેન વિશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે સૌથી મનોરંજક પાત્ર હતી. જો કે, 2017 માં મેટરનિટી બ્રેક પછી, તેણીએ શોમાં પુનરાગમન કર્યું ન હતું. ચાહકો હજુ પણ તેના વાપસીની રાહ જોઈ રહ્યાં છે.
3/8
![ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી-તારક મહેતાની ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. જોકે ભવ્યે થોડાં વર્ષ પહેલાં જ શો છોડી દીધો હતો. તે હવે પ્રાદેશિક ફિલ્મો કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/d0096ec6c83575373e3a21d129ff8fef04332.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી-તારક મહેતાની ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. જોકે ભવ્યે થોડાં વર્ષ પહેલાં જ શો છોડી દીધો હતો. તે હવે પ્રાદેશિક ફિલ્મો કરી રહ્યો છે.
4/8
![નિધિ ભાનુશાલી ઉર્ફે સોનુ ભીડે - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિધિ ભાનુશાળીએ સોનુ, ભીડે અને માધવીની પુત્રીની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ લાંબા સમય પહેલા શોને અલવિદા કહી દીધું હતું. હાલમાં, નિધિ ઉર્ફે સોનુ સોશિયલ મીડિયા પર તેની સિઝલિંગ તસવીરો પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/032b2cc936860b03048302d991c3498fc6219.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિધિ ભાનુશાલી ઉર્ફે સોનુ ભીડે - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિધિ ભાનુશાળીએ સોનુ, ભીડે અને માધવીની પુત્રીની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીએ લાંબા સમય પહેલા શોને અલવિદા કહી દીધું હતું. હાલમાં, નિધિ ઉર્ફે સોનુ સોશિયલ મીડિયા પર તેની સિઝલિંગ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
5/8
![નેહા મહેતા ઉર્ફે અંજલી મહેતા - નેહા મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારકની પત્ની અંજલી મહેતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ સાથેની કેટલીક સમસ્યાઓના કારણે તેણે ગયા વર્ષે શો છોડી દીધો હતો. આ પછી નેહા કોઈ ટીવી શોમાં જોવા મળી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/18e2999891374a475d0687ca9f989d8387bd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મહેતા ઉર્ફે અંજલી મહેતા - નેહા મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારકની પત્ની અંજલી મહેતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ સાથેની કેટલીક સમસ્યાઓના કારણે તેણે ગયા વર્ષે શો છોડી દીધો હતો. આ પછી નેહા કોઈ ટીવી શોમાં જોવા મળી નથી.
6/8
![મોનિકા ભદૌરિયા - મોનિકા ભદૌરિયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. જોકે અભિનેત્રીએ થોડા વર્ષો પહેલા શો છોડી દીધો હતો. ત્યારથી તે ટીવી પર દેખાઈ નથી. જોકે, મોનિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/fe5df232cafa4c4e0f1a0294418e5660a3e9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનિકા ભદૌરિયા - મોનિકા ભદૌરિયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. જોકે અભિનેત્રીએ થોડા વર્ષો પહેલા શો છોડી દીધો હતો. ત્યારથી તે ટીવી પર દેખાઈ નથી. જોકે, મોનિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
7/8
![ગુરુ ચરણ સિંહ ઉર્ફે સોઢી - ગુરુ ચરણ સિંહે TMKOC માં સોઢીની ભૂમિકા ભજવી હતી. તેણે તેના બીમાર પિતાની સંભાળ લેવા માટે શો છોડી દીધો. ત્યારથી સિંઘ કોઈ શોમાં જોવા મળ્યો નથી. તે ઈન્સ્ટાગ્રામ પર હાલ બહુ એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/8cda81fc7ad906927144235dda5fdf15329b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુ ચરણ સિંહ ઉર્ફે સોઢી - ગુરુ ચરણ સિંહે TMKOC માં સોઢીની ભૂમિકા ભજવી હતી. તેણે તેના બીમાર પિતાની સંભાળ લેવા માટે શો છોડી દીધો. ત્યારથી સિંઘ કોઈ શોમાં જોવા મળ્યો નથી. તે ઈન્સ્ટાગ્રામ પર હાલ બહુ એક્ટિવ છે.
8/8
![તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા- શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. અભિનેતા વાહ ભાઈ વાહ હોસ્ટ કરવા માટે જાણીતો છે. હાલમાં શૈલેષ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/30e62fddc14c05988b44e7c02788e1871ab77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા- શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. અભિનેતા વાહ ભાઈ વાહ હોસ્ટ કરવા માટે જાણીતો છે. હાલમાં શૈલેષ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.
Published at : 15 Oct 2022 11:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)