શોધખોળ કરો
રામસેતુના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડેલા ધજાગરા, માસ્ક વિના પૂજા, શૂટિંગ કરતા અધધ 45 કોરોના સંક્રમિત
રામસેતુના શૂટિંગ પર કોરોનાની બ્રેક
1/7

અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામસેતુનું શૂટિંગ હાલ રોકી દેવાયું છે. અક્ષય કુમાર સહિત ફિલ્મની ટીમના 45 લોકો કોરોના પોઝિટિવ આવતા શૂટિંગ રોકી દેવાયું છે. અક્ષય કુમારે થોડા સમય પહેલા જ રામસેતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.
2/7

ઉલ્લેખનિય છે કે રામસેતું ફિલ્મનું શૂટિંગ 30 માર્ચ શરૂ થયું હતું. શૂટિંગ પહેલા પૂજા રાખવામાં આવી હતી. જેમાં માસ્ક વિના પૂજામાં ફિલ્મની ટીમના મેમ્બર્સ હાજર રહ્યાં હતા.
Published at : 05 Apr 2021 11:17 AM (IST)
આગળ જુઓ





















