શોધખોળ કરો
OTT Release: મર્ડર, સસ્પેન્સ... કૉમેડીથી ભરેલો રહેશે આ સપ્તાહ, ઓટીટી પર રિલીઝ થઇ રહી છે આ ફિલ્મો અને વેબસીરીઝ
આ લિસ્ટમાં પહેલું નામ મલ્ટિસ્ટારર ફિલ્મ મર્ડર મુબારકનું છે. આ એક કોમેડી મર્ડર મિસ્ટ્રી છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/9

OTT Release: OTT પ્લેટફોર્મ મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. દરેક વ્યક્તિ ઘરે બેસીને OTT પ્લેટફોર્મ પર મૂવી અને સિરીઝ જોવાનું પસંદ કરે છે. દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ કે સિરીઝ રિલીઝ થાય છે.
2/9

આ જ કારણ છે કે દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ કે સિરીઝ રિલીઝ થાય છે. આ અઠવાડિયે પણ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ચાલો અમે તમને જણાવીએ કે આ અઠવાડિયે તમે કઈ ફિલ્મો અને સિરીઝનો આનંદ માણી શકો છો.
Published at : 12 Mar 2024 12:36 PM (IST)
આગળ જુઓ





















