શોધખોળ કરો

Sapna Chaudhary Photos:હરિયાણાની દેશી ક્વિનનો ગોલ્ડન સાડીમાં જાજરમાન લૂક, શેર કરી તસવીરો

હરિયાણાની લોકપ્રિય ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરીએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે આકર્ષક અવતારમાં જોવા મળી રહી છે.

સપના ચૌધરી (તસવીર ઇન્સ્ટાગ્રામ માંથી)

1/7
Sapna Choudhary Saree Look: હરિયાણાની લોકપ્રિય ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરીએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે આકર્ષક અવતારમાં જોવા મળી રહી છે.

2/7
સપના ચૌધરી તેના ગીતો અને ડાન્સ ઉપરાંત તેના લુક્સ માટે પણ ચર્ચામાં છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે.

3/7
હાલમાં જ સપનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં સપના ગોલ્ડન સાડીમાં કિલર પોઝ આપી રહી છે.

4/7
સપના ચૌધરીએ બન, હળવા મેકઅપ અને મેચિંગ જ્વેલરીમાં વાળ બાંધીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું, 'ગોર્જિયસ વુમન વિથ ગોલ્ડન સાડી..'

5/7
અગાઉ સપના સફેદ નેટ સાડીમાં ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.  આ તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

6/7
આ ફોટોમાં સપનાએ ખુલ્લા વાળ મૂકીને તેમની મિલિયન ડોલર સાથે લૂકને કમ્પિલટ કર્યો છે.

7/7
સપના માત્ર  ઇન્ડિયન જ નહિ વેસ્ટર્ન લૂકમાં પણ ખૂબ જ સુંદર દેખાઇ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget