શોધખોળ કરો
GoodBye 2021: Ranbir Kapoor-Alia Bhatt સહિત આ સેલેબ્સના લગ્નની ફેન્સ જોઇ રહ્યા છે રાહ
1/7

મુંબઇઃ બોલિવૂડ સેલિબ્રિટી કપલ્સની લગ્નને લઇને ફેન્સમાં ખૂબ એક્સાઇટમેન્ટ હોય છે. ફેન્સ રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિત અનેક કપલ્સના લગ્નની જોઇ રહ્યા છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંન્નેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે પરંતુ કપલને હાલમાં કોઇ પ્લાન નથી.
2/7

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની 2017થી ડેટિંગ કરી રહ્યા છે. બંન્ને લાંબા સમયથી એક સાથે છે પરંતુ તેમના લગ્નની કોઇ ચર્ચા નથી.
Published at : 04 Dec 2021 12:02 PM (IST)
આગળ જુઓ





















