શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hina Khan Photos: હિના ખાનની બૉલ્ડ તસવીરોએ મચાવી ધમાલ, પિન્ક આઉટફિટમાં આપ્યા રોમેન્ટિક પૉઝ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/02ba8ccdd74bcb985d33f57515baffe2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ હિના ખાન
1/7
![મુંબઇઃ જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાના બલ્ડ લુકના કારણે ખુબ ચર્ચામાં રહે છે. હિના ખાને તાજેતરમાં જ પિન્ક આઉટફિટમાં એકદમ હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિના જબરદસ્ત હૉટ લૂક આપતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/b23840e957f749db41c99b20a8d62d4479a1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાના બલ્ડ લુકના કારણે ખુબ ચર્ચામાં રહે છે. હિના ખાને તાજેતરમાં જ પિન્ક આઉટફિટમાં એકદમ હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હિના જબરદસ્ત હૉટ લૂક આપતી દેખાઇ રહી છે.
2/7
![હિના ખાનનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને આ લેટેસ્ટ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/5688053ad960556bcbf9996e002a187d2fe1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાનનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને આ લેટેસ્ટ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
3/7
![હિના ખાને પિન્ક આઉટફિટની સાથે બ્લેક કલરના ચશ્મા પહેરેલા છે. આ તસવીરમાં હિના અલગ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/a44718f9999f296e3e0d701853c45ec36d970.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાને પિન્ક આઉટફિટની સાથે બ્લેક કલરના ચશ્મા પહેરેલા છે. આ તસવીરમાં હિના અલગ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
4/7
![હિના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/f8e4dd877f81f962fa0878a27df4306f59c50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
5/7
![સોશ્યલ મીડિયા પર હિનાની પૉપ્યૂલારિટી ધીમ ધીમે વધી રહી છે. હિનાની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/0ca27eb942b838cd8f2a6b507a779a1584e97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર હિનાની પૉપ્યૂલારિટી ધીમ ધીમે વધી રહી છે. હિનાની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
6/7
![હિનાએ તાજેતરમાં જ બિગ બૉસ સિઝન 14માં એન્ટ્રી કરી હતી. હિના આ શૉમાં સીનિયર તરીકે જોવા મળી હતી. હિના તાજેતરમાં જ વેકેશન એન્જૉય કરીને માલદીવ પહોંચી હતી. હિના ત્યાં સમુદ્ર કિનારે સ્વિમ શૂટમાં દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/8c2c222c01c51b60d337bf02db2476845a642.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિનાએ તાજેતરમાં જ બિગ બૉસ સિઝન 14માં એન્ટ્રી કરી હતી. હિના આ શૉમાં સીનિયર તરીકે જોવા મળી હતી. હિના તાજેતરમાં જ વેકેશન એન્જૉય કરીને માલદીવ પહોંચી હતી. હિના ત્યાં સમુદ્ર કિનારે સ્વિમ શૂટમાં દેખાઇ હતી.
7/7
![એક્ટ્રેસ હિના ખાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/bd2536f849080b16ec803e4cb523ca06243bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ હિના ખાન
Published at : 01 Apr 2021 12:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)