શોધખોળ કરો
Bhumi Pednekar Photos: સિલ્વર ગાઉન પર માથે પટ્ટી પહેરીને ભૂમિ પેડનેકરને બતાવ્યો હૂસ્નનો જલવો.... તસવીરો પર ચોંટી જશે તમારી નજર.....
ભૂમિ પેડનેકરે પોતાની દિલકશ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
![ભૂમિ પેડનેકરે પોતાની દિલકશ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/e894dcb434507e358ac2b60feec14fe3168077258608777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Bhumi Pednekar: ભૂમિ પેડનેકર પોતાના કામ ઉપરાંત લૂક્સને લઇને પણ ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે. વળી, હવે તેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. જુઓ અહીં તેની ખાસ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/ab1de414043865125cd399240f6e533b63b5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhumi Pednekar: ભૂમિ પેડનેકર પોતાના કામ ઉપરાંત લૂક્સને લઇને પણ ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે. વળી, હવે તેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. જુઓ અહીં તેની ખાસ તસવીરો....
2/7
![ભૂમિ પેડનેકરે પોતાની દિલકશ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે અપ્સરાના લૂકમાં ફેન્સના દિલ પર છૂરિયા ચલાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/337552be5ac00489631067f79d9affcd66fe8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકરે પોતાની દિલકશ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે અપ્સરાના લૂકમાં ફેન્સના દિલ પર છૂરિયા ચલાવી રહી છે.
3/7
![તસવીરોમાં ભૂમિ પેડનેકર ડીપનેક સિલ્વર ગાઉનમાં જબરદસ્ત લાગી રહી છે. એક્ટ્રેસના આ લૂકે ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/620e4fc712fcc43870e7cb670d7cc90d791bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં ભૂમિ પેડનેકર ડીપનેક સિલ્વર ગાઉનમાં જબરદસ્ત લાગી રહી છે. એક્ટ્રેસના આ લૂકે ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.
4/7
![ભૂમિ પેડનેકરે પોતાના આ હસીન લૂકને વાળમાં માથા પટ્ટી અને બૉલ્ડ મેકઅપની સાથે પુરો કર્યો છે. સાથે જ તેની સ્મૉકી આઇઝ લૂકને વધુ નિખારી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/ac338e6e604163831fa452560f2c356a5d85b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકરે પોતાના આ હસીન લૂકને વાળમાં માથા પટ્ટી અને બૉલ્ડ મેકઅપની સાથે પુરો કર્યો છે. સાથે જ તેની સ્મૉકી આઇઝ લૂકને વધુ નિખારી રહી છે.
5/7
![આ તસવીરોને શેર કરતાં ભૂમિ પેડનેકર લખ્યું- આજે રાત્રે NMACC માટે તૈયાર !’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/6c7007d6bb5946a093f3f01b21d080b17282b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોને શેર કરતાં ભૂમિ પેડનેકર લખ્યું- આજે રાત્રે NMACC માટે તૈયાર !’
6/7
![વળી, ફેન્સ ભૂમિ પેડનેકરની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. તસવીરો પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/3cd9ce09f4a9c404e2139df4377480094bd7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, ફેન્સ ભૂમિ પેડનેકરની આ તસવીરો પર જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યાં છે. તસવીરો પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.
7/7
![વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર છેલ્લે વિક્કી કૌશલની સાથે ‘ગોવિંદા નામ મેરા’ અને ‘ભીડ’ ફિલ્મમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/e3aa1ede2c85a7508b9edad5e19158be2514e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર છેલ્લે વિક્કી કૌશલની સાથે ‘ગોવિંદા નામ મેરા’ અને ‘ભીડ’ ફિલ્મમાં જોવા મળી હતી.
Published at : 06 Apr 2023 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)