શોધખોળ કરો

Rakulpreet Singh Pics: લગ્નના અહેવાલ વચ્ચે ફૂલોની માળા પહેરીને પોઝ આપતી નજરે પડી રકુલપ્રીત સિંહ, શોર્ટ ડ્રેસમાં લાગી ખૂબસુરત

Rakul Preet Photos: રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ અને એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે. આ દરમિયાન તે બીચ પર ફૂલોની માળા પહેરીને પોઝ આપતી જોવા મળી હતી. જુઓ તસવીરો......

રકુલપ્રીત સિંહ

1/7
અભિનેત્રી રકુલપ્રીત સિંહ આ દિવસોમાં વેકેશન પર છે. જે હાલમાં જ બીચ પર ન્યૂ યર સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

2/7
રકુલપ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે શોર્ટ ડ્રેસ અને ગળામાં ફૂલોની માળા પહેરીને બીચ પર પોઝ આપી રહી છે.

3/7
અભિનેત્રીએ ખુલ્લા વાંકડિયા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો ક્યૂટ લુક પૂરો કર્યો છે. તેની સ્મિત પણ ફોટામાં આકર્ષણ વધારી રહી છે.

4/7
અહેવાલો અનુસાર, અભિનેત્રી જાન્યુઆરીમાં જ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ અને અભિનેતા જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

5/7
રકુલ અને જેકી ભગનાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે.

6/7
આ સિવાય આ કપલ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે.

7/7
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget