શોધખોળ કરો

Kanika Mannના આ સ્ટનિંગ લૂકના ફોટો થયા વાયરલ, ગ્લેમરસ લૂકની આ એક તસવીરના કારણે છે ચર્ચામાં

કનિકા માન આ દિવસોમાં ખતરોં કે ખિલાડી 12 માટે ચર્ચામાં છે. આ દરમિયાન તેના ગ્લેમરસ ફોટોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

કનિકા માન

1/8
કનિકા માન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં કનિકા રોહિત શેટ્ટીના રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન તે પોતાની એક તસવીરને લઈને ચર્ચામાં છે.

2/8
કનિકા માને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે સફેદ કલરનો ઓફ-શોલ્ડર આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેની લાલ લિપસ્ટિકે કનિકાના લુકમાં ઉમેરો કર્યો છે.

3/8
કનિકા માન રેગ્યુલર તેની ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સુક છે.

4/8
ઝી ટીવીના શો ગુડ્ડન તુમસે ના હો પાયેગામાં ગુડ્ડનની ભૂમિકા ભજવીને કનિકા માનને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી.

5/8
કનિકા માન નાના પડદા પર સૌથી નાની વયની સાસુની ભૂમિકા ભજવી હતી. આજ સુધી કોઈ અભિનેત્રીએ આવું પાત્ર ભજવ્યું નથી.

6/8
તાજેતરમાં કનિકા માનનો મ્યુઝિક વિડીયો સોરી સોરી રીલીઝ થયો હતો. ફેન્સે આ સોન્ગની ખૂબ પ્રશંસા કરી છે.

7/8
નાના પડદા સિવાય કનિકા માન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ રહી છે. તેના મ્યુઝિક વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

8/8
કનિકા માન તાજેતરમાં રૂહાનિયાત સીઝન 2 માં પણ જોવા મળી હતી. આ સિરીઝમાં કનિકા સાથે અર્જુન બિજલાણી પણ જોવા મળ્યો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત

Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Embed widget