શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Baby Girl: અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે 47 વર્ષની મલાઇકા, દીકરીની મા બનવા ઇચ્છે છે, કહ્યું, ‘પ્લાનિંગ કરી રહી છું’
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/181032b9af292706409f6601d5a58c9d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડાનો બોલ્ડ અંદાજ
1/6
![બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડાએ હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે, તેમને ઘણા સમયથી એક દીકરીની મા બનાવાની ઇચ્છા થઇ રહી છે અને તે તેની પ્લાનિંગ પણ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/156005c5baf40ff51a327f1c34f2975b6bb7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડાએ હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે, તેમને ઘણા સમયથી એક દીકરીની મા બનાવાની ઇચ્છા થઇ રહી છે અને તે તેની પ્લાનિંગ પણ કરી રહી છે.
2/6
![મલાઇકા અરોડા તેના ડેયરિંગ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પણ ખુલ્લી કિતાબની જેમ સૌની સામે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/799bad5a3b514f096e69bbc4a7896cd98de48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડા તેના ડેયરિંગ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પણ ખુલ્લી કિતાબની જેમ સૌની સામે છે.
3/6
![અરબાઝ ખાન સાથે ડિવોર્સની વાત હોય કે પછી અર્જૂન કપૂર સાથે ડેટની વાત હોય તે બિન્દાસ્ત દરેક મુદ્દે મીડિયા સમક્ષ વાતચીત કરે છે. તાજેતરમાં જ તેમણે “સુપર ડાન્સર ચેપ્ટર 4” રિયાલિટી શોમાં તેમની એક ખ્વાહિશ જાહેર કરી હતી. જેને લઇને તે હાલ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/032b2cc936860b03048302d991c3498f8acf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરબાઝ ખાન સાથે ડિવોર્સની વાત હોય કે પછી અર્જૂન કપૂર સાથે ડેટની વાત હોય તે બિન્દાસ્ત દરેક મુદ્દે મીડિયા સમક્ષ વાતચીત કરે છે. તાજેતરમાં જ તેમણે “સુપર ડાન્સર ચેપ્ટર 4” રિયાલિટી શોમાં તેમની એક ખ્વાહિશ જાહેર કરી હતી. જેને લઇને તે હાલ ચર્ચામાં છે.
4/6
![“સુપર ડાન્સર ચેપ્ટર 4”માં તે જજની ભૂમિકામાં જોવા મળી હતી. આ સમયે તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે બાળકીની માતા બનાવા ઇચ્છે છે. મલાઇકાએ કહ્યું કે, “હું એક દીકરીની મા બનવા ઇચ્છું છુ. જેની સાથે હું જૂતા, કપડાં શેર કરી શકું’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/18e2999891374a475d0687ca9f989d836ce8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
“સુપર ડાન્સર ચેપ્ટર 4”માં તે જજની ભૂમિકામાં જોવા મળી હતી. આ સમયે તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે બાળકીની માતા બનાવા ઇચ્છે છે. મલાઇકાએ કહ્યું કે, “હું એક દીકરીની મા બનવા ઇચ્છું છુ. જેની સાથે હું જૂતા, કપડાં શેર કરી શકું’
5/6
![મલાઇકની આ વાત સાંભળીને બધા જ શોક્ડ રહી ગયા. જજ ગીતા કપૂરે મલાઇકાને કહ્યું કે,”તુમ્હે એક પ્યારી સી બેટી હો” મલાઇકાએ કહ્યું, “ તુમ્હારે મુંહ મેં ઘી શક્કર, હું એક દીકરીને જન્મ આપું કે પછી દત્તક લઉં તે મારી ઇચ્છા પર નિર્ભર છે. ”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/d0096ec6c83575373e3a21d129ff8fef20800.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકની આ વાત સાંભળીને બધા જ શોક્ડ રહી ગયા. જજ ગીતા કપૂરે મલાઇકાને કહ્યું કે,”તુમ્હે એક પ્યારી સી બેટી હો” મલાઇકાએ કહ્યું, “ તુમ્હારે મુંહ મેં ઘી શક્કર, હું એક દીકરીને જન્મ આપું કે પછી દત્તક લઉં તે મારી ઇચ્છા પર નિર્ભર છે. ”
6/6
![મલાઇકા અરોડા 47 વર્ષિય છે અને તેના અરબાઝ ખાન સાથે ડિવોર્સ થઇ ગયા છે. તે હાલ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બંને અવાર નવાર સાથે જોવા મળે છે. બંનેની રિલેશનશિપના કિસ્સા પણ ચર્ચાતા રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/25/b89c4cc90e26a826ef04a7adfea8c40d36464.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોડા 47 વર્ષિય છે અને તેના અરબાઝ ખાન સાથે ડિવોર્સ થઇ ગયા છે. તે હાલ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બંને અવાર નવાર સાથે જોવા મળે છે. બંનેની રિલેશનશિપના કિસ્સા પણ ચર્ચાતા રહે છે.
Published at : 25 Jun 2021 04:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)