શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'મેરી અંગડાઇ ના ટૂટે તું આજા', ઉર્વશી રોતૈલા સ્લીવલેસ બ્લાઉઝ અને સાડીમાં લગાવી આગ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/76055450b46cbdb29f2ffef3afb8499a_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરઃ ઉર્વશી રૌતેલા
1/8
![મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસનો ફરી એકવાર બોલ્ડ અવતાર સામે આવ્યો છે. હવે ઉર્વશીએ સ્લીવલેસ બ્લાઉઝ અને સાડીમાં આગ લગાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/4df9232f2711ae72bde11b3b3afc764b55c3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસનો ફરી એકવાર બોલ્ડ અવતાર સામે આવ્યો છે. હવે ઉર્વશીએ સ્લીવલેસ બ્લાઉઝ અને સાડીમાં આગ લગાવી છે.
2/8
![ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી છે. જેમાં તે બોલીવૂડ સોંગ પર ડાન્સ કરતી જોઇ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/8cda81fc7ad906927144235dda5fdf15482c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી છે. જેમાં તે બોલીવૂડ સોંગ પર ડાન્સ કરતી જોઇ શકાય છે.
3/8
![ઉર્વશીએ મેરી અંગડાઇ ના ટૂટે તું આજા અને જાલીમ નજર હટા લે સોંગ પર ઠુમકા લગાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/30e62fddc14c05988b44e7c02788e1873c2c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીએ મેરી અંગડાઇ ના ટૂટે તું આજા અને જાલીમ નજર હટા લે સોંગ પર ઠુમકા લગાવ્યા હતા.
4/8
![તેના ડાન્સ મુવ્સ પર ચાહકો ફીદા થઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/18e2999891374a475d0687ca9f989d837a346.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના ડાન્સ મુવ્સ પર ચાહકો ફીદા થઈ ગયા હતા.
5/8
![ઉર્વશીએ સિલ્વર કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/ae566253288191ce5d879e51dae1d8c3ca2b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીએ સિલ્વર કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
6/8
![ઉર્વશીએ સિલ્વર કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/032b2cc936860b03048302d991c3498fdfb60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્વશીએ સિલ્વર કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
7/8
![આ વીડિયો પોસ્ટ કર્યાના બે જ કલાકમાં બંને વીડિયોના મળીને બે લાખ જેટલા લાઇક મળી ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/d0096ec6c83575373e3a21d129ff8fef29ea5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વીડિયો પોસ્ટ કર્યાના બે જ કલાકમાં બંને વીડિયોના મળીને બે લાખ જેટલા લાઇક મળી ગયા છે.
8/8
![આ બંને વીડિયો પર ચાહકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ચાહકો તેને ગોર્જિયસ કહી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/fe5df232cafa4c4e0f1a0294418e566013330.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બંને વીડિયો પર ચાહકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ચાહકો તેને ગોર્જિયસ કહી રહ્યા છે.
Published at : 11 Feb 2022 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)