શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લગ્ન પછી માથામાં સિંદૂર ભરી પતિ સૂરજ સાથે નજર આવી મૌની રોય, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/615f5b7de0a15acb8785e442dab5e756_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Untitled_design_(97)
1/4
![મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયનો લગ્ન પછી નવો લૂક સામે આવ્યો છે. મૌની રોય સાડીમાં માથામાં સિંદૂર પૂરીને ગળામાં જ્વેલરી સાથે નજર આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/92734d75cd96d5c18038fb948b60e20c98fb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયનો લગ્ન પછી નવો લૂક સામે આવ્યો છે. મૌની રોય સાડીમાં માથામાં સિંદૂર પૂરીને ગળામાં જ્વેલરી સાથે નજર આવી હતી.
2/4
![મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બે તસવીરોમાં તે જ્વેલરી અને લાલ સાડીમાં નજર આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/b57340e1e7a9c0f7f4da632c194521ba53bcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બે તસવીરોમાં તે જ્વેલરી અને લાલ સાડીમાં નજર આવી રહી છે.
3/4
![ત્રીજી તસવીરમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે નજર આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/9d2d03b078d40c31cf2e4bdcbdd8b91ba5406.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્રીજી તસવીરમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે નજર આવી રહી છે.
4/4
![લાલ કલરની સાડીમાં મૌની રોય ગોર્જિયસ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/1b893f19e93fc047875b50550c5477cc7cb7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાલ કલરની સાડીમાં મૌની રોય ગોર્જિયસ લાગી રહી છે.
Published at : 03 Feb 2022 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)