શોધખોળ કરો
નોરા ફતેહીએ બોલ્ડ અંદાજામાં કરાવ્યું ફોટોશૂટ, એકટ્રેસની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/5bca13ba56b6748219e651516eb95f42_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીનો કૂલ લૂક
1/6
![અભિનેત્રી નોરા ફતેહીએ હાલ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આગળની સ્લાઇડમાં જુઓ નોરાનો બોલ્ડ અંદાજ (Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/f3ccdd27d2000e3f9255a7e3e2c4880026682.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નોરા ફતેહીએ હાલ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આગળની સ્લાઇડમાં જુઓ નોરાનો બોલ્ડ અંદાજ (Photo Credit: @norafatehi Instagram)
2/6
![નોરા ફતેરી તસવીરમાં ભીના વાળ સાથે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. કેમેરામાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. (Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/d0096ec6c83575373e3a21d129ff8fef32147.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેરી તસવીરમાં ભીના વાળ સાથે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. કેમેરામાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. (Photo Credit: @norafatehi Instagram)
3/6
![ફોટોમાં નોરા ફતેહીએ વનપીસ ડ્રેસ કેરી કર્યો છે. આ સિવાય તેમણે તેમની બોડીને શિમરી લૂક પણ આપ્યું છે. તેમને સફેદ કલરની હીલ પણ પહેરી છે.Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/156005c5baf40ff51a327f1c34f2975b340af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં નોરા ફતેહીએ વનપીસ ડ્રેસ કેરી કર્યો છે. આ સિવાય તેમણે તેમની બોડીને શિમરી લૂક પણ આપ્યું છે. તેમને સફેદ કલરની હીલ પણ પહેરી છે.Photo Credit: @norafatehi Instagram)
4/6
![બોલીવૂડ સોન્ગ ‘હાય ગરમી’ ના ડાન્સથી ફેન્સના દિલોને ઘાયલ કરનાર નોરા ફતેહીના ફેન્સની કમી નથી. (Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/799bad5a3b514f096e69bbc4a7896cd97b007.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ સોન્ગ ‘હાય ગરમી’ ના ડાન્સથી ફેન્સના દિલોને ઘાયલ કરનાર નોરા ફતેહીના ફેન્સની કમી નથી. (Photo Credit: @norafatehi Instagram)
5/6
![દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. (Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/032b2cc936860b03048302d991c3498f48681.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરરોજ તેના ફેન્સની યાદીમાં વધારો થઇ રહ્યો છે. નોરા ફતેહી તેમના જબરદસ્ત અંદાજના કારણે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. નોરા ફતેહી હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. (Photo Credit: @norafatehi Instagram)
6/6
![એક્ટ્રેસ નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા વીડિયો અને તેમના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે. (Photo Credit: @norafatehi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/18e2999891374a475d0687ca9f989d83f6f87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા વીડિયો અને તેમના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે. (Photo Credit: @norafatehi Instagram)
Published at : 03 Apr 2021 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)