શોધખોળ કરો

Photos: યુવા એક્ટ્રેસ Palak Tiwariનો પાર્ટી વેયર લૂક્સ વાયરલ, સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં આપ્યા પૉઝ, જુઓ

એક્ટ્રેસ પલક તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે.

ફાઇલ તસવીર

1/8
Palak Tiwari Looks: બૉલીવુડ એક્ટ્રેસ પલક તિવારીની સ્ટાઇલ દરેકને પસંદ છે. ખાસ કરીને યુવા છોકરીને પલક તિવારીની સ્ટાઇલ અને ફેશન સેન્સ ખુબ એક્ટ્રેક્ટ કરે છે. તાજેતરમાં જ પલક તિવારી પાર્ટી વેયર લૂક્સને અજમાવ્યો છે. તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

2/8
એક્ટ્રેસ પલક તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે. ફેન્સ પલક તિવારીના દરેક લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે. લાઇક્સ અને કૉમેન્ટ ઢગલાબંધ આવી રહી છે.

3/8
તાજેતરમાં જ તેને બ્લેક કલરના ડ્રેસમાં ફેન્સના દિલ ચોરી લીધી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાના આ લૂક્સથી સોશ્યલ મીડિયા પર ખુબ છવાઇ ગઇ છે.

4/8
બ્લેક કલરના આ સ્ટ્રેપલેસ ગાઉનમાં પલક તિવારી એકદમ બૉલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસે પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરી દીધા છે.

5/8
પલક તિવારીની ફેશન સેન્સ એકદમ શાનદાર છે. દરેક છોકરી તેની સ્ટાઇલની કૉપી કરવા પ્રયાસ કરે છે. એક્ટ્રેસનો લૂક ઇસ્પિરેશનલ છે.

6/8
સોશ્યલ મીડિયા પર પલક તિવારી પોતાના નવા નવા ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ તેના દરેક ફોટોઝ પર ઇમૉઝી શેર કરી રહ્યાં છે.

7/8
જો તમે કોઇ પાર્ટીમાં જવાનું વિચારી રહ્યાં છો, તો આ લૂક એકદમ પરફેક્ટ છે. બૉલ્ડ લૂકથી લઇને દેસી લૂકમાં.. દરેક લૂકમાં પલક તિવારી એકદમ સુંદર દેખાય છે.

8/8
એક્ટ્રેસ આ સિલ્વર ડ્રેસમાં પણ એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. પલક તિવારીની આ અદાઓ પર બધા દિલ હારી જાય છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget