શોધખોળ કરો
બૉલ્ડ તસવીરોમાં કંગના રનૌતે મચાવી સનસની, તસવીરો શેર કરીને ખુદને ગણાવી હૉટ સંઘી, જુઓ........
Kangna
1/6

મુંબઇઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌત તે એક્ટ્રેસ છે, જે દેશમાં ચાલી રહેલા દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત આપે છે. કંગના પોતાના નિવેદનોના કારણે દરરોજ સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે, અને કેટલાય વિવાદોનો પણ સામનો કરે છે. પરંતુ ક્યારેય તે પોતાની વાતથી પીછે નથી હટતી. જોકે આ વખતે તેના ચર્ચામાં રહેવાનુ કારણ તેના નિવેદન નહીં પરંતુ કંઇક બીજુ છે. ખરેખરમાં, તાજેતરમાં જ કંગનાએ સોશ્યલ મીડિયા પર પોતાની એકદમ હૉટ અને સિઝલિંગ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/6

આ સેક્સ તસવીરોને શેર કરતા તેને એક બહુજ ખાસ વાત કેપ્શનમાં લખી છે, તે ચર્ચાનો વિષય બન્યુ છે. કંગનાએ કેપ્શનમાં ખુદને હૉટ સંધી બતાવી છે. ઉલ્લેખનીય છે કે કંગનાની આ પૉસ્ટ તે ઓડિયોના વાયરલ થયા બાદ કરી છે, જેમાં સંઘ સાથે જોડાયેલા લોકો માટે ઘણીબધી આપત્તિજનક વાતો કહેવામાં આવી છે.
3/6

કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુદની બે તસવીરો શેર કરી છે. આમાંથી પહેલા ફોટાની સાથે તેને લખ્યું કે- લિબ્રૂસઃ સંઘી મહિલાઓ હૉટ નથી હોતી.
4/6

વળી, બીજા ફોટાને શેર કરતા કંગનાએ લખ્યું કે- હૉટ સંઘી. ખરેખરમાં આ પૉસ્ટથી કંગનાએ તે વાયરલ ઓડિયોનો જવાબ આપ્યો છે જેમાં એક મહિલા કહી રહી હતી કોઇ સંઘી 'હૉટ' નથી હોતી.
5/6

વળી, આ પહેલા કંપનીએ સોશ્યલ મીડિયા પર ખુદને સૌથી વધુ ટેક્સ આપનારી એક્ટ્રેસ ગણાવી હતી. તેને સાથે એ પણ લખ્યું હતુ કે ગયા વર્ષે તેને કોઇ કામ ન હતુ મળ્યુ, જેના કારણે આ વખતે તે ફક્ત અડધો ટેક્સ જ આપી શકી છે.
6/6

વળી, મુંબઇ આવ્યા બાદ કંગના એકવાર ફરીથી પોતાની તુટેલી ઓફિસને જોવા પહોંચી હતી. આ તે ઓફિસ છે જે વર્ષ 2020માં બીએમસીએ ગેરકાયદે નિર્માણ ગણાવીને તોડી પાડી હતી.
Published at : 10 Jun 2021 05:28 PM (IST)
આગળ જુઓ





















