શોધખોળ કરો
Pics: બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં Mouni Royની કાતિલ અદાઓ, જુઓ સામે આવેલી તસવીરો.....
Mouni Roy Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે તેને સોશ્યલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે.

ફાઇલ તસવીર
1/9

Mouni Roy Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે તેને સોશ્યલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી છે.
2/9

બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ મૌની રૉયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ આગવુ નામ બનાવી લીધુ છે. ખરેખરમાં એક્ટ્રેસે બુધવારે પોતાના ઇન્સ્ટા પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.
3/9

આ તસવીરોમાં મૌની રૉય બ્લેક કલરની હૉટ ડ્રેસમાં પોતાનો જલવો બતાવી રહી છે. આ ઉપરાંત બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટર મૌની રૉયની તસવીરોને શાનદાર બનાવી રહ્યું છે. વળી, પોતાની કાતિલ નજર દ્વારા મૌની રૉય ફેન્સના દિલ જીતી રહી છે.
4/9

સોશ્યલ મીડિયા પર મૌની રૉયની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ આના પર જોરદાર કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આમ પણ મૌની રૉય અવાર નવાર પોતાની તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે.
5/9

37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનો 37મો જન્મ દિવસ મનાવ્યો હતો, મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો, આજે મૌની રૉયે એક મોટી એક્ટ્રેસ બની ચૂકી છે.
6/9

મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે
7/9

ઉલ્લેખનીય છે કે છેલ્લે મૌની રૉય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે.
8/9

ટીવીની 'નાગિન'થી લઇને બ્રહ્માસ્ત્રની 'જુનૂન' સુધી મૌની રૉયે પોતાના દરેક પાત્રને ખુબ શાનદાર રીતે નિભાવ્યુ છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ હિટ થતાંની સાથે જ મૌની રોય માલદીવ પહોંચી છે. ત્યાં વેકેશનનો આનંદ માણ્યો હતો. ત્યાં તેને ગુલાબી બિકીનીમાં હૉટ પૉઝ આપ્યા હતા.
9/9

મૌની રૉય
Published at : 19 Oct 2022 02:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
