શોધખોળ કરો
Photos: ભોજપુરી સ્ટાર નેહા મલિકે બતાવ્યો હૉટ અંદાજ, બ્લેક ટૉપ અને બિકીનીમાં તસવીરો વાયરલ
આ વખતે ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લેક બિકીની સાથે જાળીદાર ટૉપ પહેરીને આપ્યા સિઝલિંગ પૉઝ

ફાઇલ તસવીર
1/7

Neha Malik PIcs: બ્લેક બિકીનીમાં ફરી એકવાર જોવા મળ્યો નેહા મલિકનો સૌથી બૉલ્ડ અવતાર, આ વખતે ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લેક બિકીની સાથે જાળીદાર ટૉપ પહેરીને આપ્યા સિઝલિંગ પૉઝ, જુઓ વાયરલ થયેલી તસવીરો....
2/7

નેહા મલિકે આ તસવીરો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે કેમેરા સામે બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે.
3/7

તસવીરોમાં નેહા મલિક બ્લેક કલરની બ્રાલેટની સાથે જાળીદાર ટૉપ અને શૉર્ડટ્સ પહેરીને પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે.
4/7

નેહા મલિકના સેક્સી લૂકે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જેના પર ફેન્સ જોરશોરથી કૉમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યાં છે.
5/7

નેહા મલિકએ પોતાનો આ લૂક ખુલ્લા કર્લી હેર, હાઇ હીલ્સ અને બૉલ્ડ મેકઅપની સાથે પુરો કર્યો છે.
6/7

આ તસવીરમાં નેહા મલિક પોતાના કર્વી ફિગર અને ક્લીવેજને ફ્લૉન્ટ કરી રહી છે. તેની અદાઓ પર ફેન્સ દિલ હારી ગયા છે.
7/7

ઉલ્લેખનીય છે કે નેહા મલિકને ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયનથી વધુ લોકો ફૉલો કરી રહ્યાં છે, આ લોકો તેની પૉસ્ટનો હંમેશા ઇન્તજાર કરતાં રહે છે.
Published at : 19 Feb 2023 04:43 PM (IST)
આગળ જુઓ
Advertisement