શોધખોળ કરો

In Pics: વૉર્ડરોબ માલફન્કશનનો શિકાર થઇ Selena Gomez, બોલી- 'લોકોએ એ જોઇ લીધુ જે ન હતુ જોવાનુ'

સેલેબ્સ હંમેશા અવારનવાર કોઇને કોઇ એવી સ્થિતિમાં મુકાઇ જાય છે, તેનાથી તે ખુબ પરેશાન પણ થઇ જાય છે.

ફાઇલ તસવીર

1/8
In Pics: સેલેબ્સ હંમેશા અવારનવાર કોઇને કોઇ એવી સ્થિતિમાં મુકાઇ જાય છે, તેનાથી તે ખુબ પરેશાન પણ થઇ જાય છે. ઘણીવાર પલ્બિક ફન્ક્શન્સમાં વૉર્ડરોબ માલફન્ક્શનનો શિકાર પણ બની જાય છે, અને તાજેતરમાં જ સેલેના ગોમેજ પણ આ દૂર્ઘટનાનો શિકાર થઇ છે. તેને પોતાના તાજા અનુભવને શેર કરતા ખુબ મોટી વાત કહી છે.

2/8
આ વર્ષે યોજાયેલા એમી એવોર્ડમાં સેલેના ગોમેજને એક ખરાબ અનુભવ થયો, એમી એવોર્ડ્સમાં સેલેના ગોમેજ ચમકતા સફેદ ગાઉન પહેરીને પહોચી હતી.

3/8
આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે.

4/8
ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.

5/8
ઉલ્લેખનીય છે કે, એમી એવોર્ડ્સમાં પહોંચેલી સેલેના ગોમેજના સફેદ ગાઉનને બાઉચરનથી ડાયમન્ડ-એન્ડ-એમરાલ્ડ ટેસલ ઇયરરિંગસની સાથે પેર કર્યુ હતુ, અને એક મેચિંગ મેટાલિક ગ્રીન મેનીક્યૉર, એક ચંકી ડાયમન્ડ રિંગ પહેરીને આ લૂકને કમ્પેલટ કર્યો હતો.

6/8
સેલેના ગોમેજે પોતાના 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સહ -કલાકાર સ્ટીવ માર્ટિન અને માર્ટિન શૉર્ટની સાથે ઉત્કૃષ્ટ પ્રકારની ટૉક સીરીઝ માટે એમી એવોર્ડ્સ પ્રદાન કર્યુ.

7/8
શૉમાં, તેને પોતાની ડૉક્યૂમેન્ટ્રી, 'માય માઇન્ડ એન્ડ મી' વિશે પણ બતાવ્યુ. સાથે જ તેને કહ્યું વર્ષ 2016માં બાયપૉલર ડિસોર્ડર વિશે પણ વાત કરી.

8/8
તેને કહ્યું- આ આસાન નહતુ, મને લાગ્યુ કે આ તાજુ છે, મને લાગ્યુ કે આ સારુ છે કેમ કે આ એક એવી ફિલ્ટરની દુનિયા છે. આપણે અલગ અલગ પેઢીઓમાં છીએ, એટલે મને લાગે છે કે તમારી ઉંમર વધુ નાની છે, આ એક એલગ દુનિયા છે, જ્યાં દરેક કોઇ બધુ ઓનલાઇન ફિલ્ટર કરે છે, અને આ જીવન નથી, આ વાસ્તવિક જીવન નથી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget