શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Unseen Pictures: મૌની રૉયના બર્થડે પર મંદિરા બેદીએ શેર કરી અનસીન તસવીરો, ને લખી સ્પેશ્યલ કવિતા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/7d52b468e912c0e2d77872e32182a4b7_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mandira_Bedi
1/9
![મુંબઇઃ ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ પ્રસંગે તેના માટે તેની બેસ્ટ ફ્રેન્ડ મંદિરા બેદી (Mandira Bedi) એ ઘણીબધી તસવીરો સાથે સારી એવી કવિતા લખી છે. સોશ્યલ મીડિયા પર મંદિરા અને મૌની રૉયની અનદેખી તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/3648fb42f3fea990817d6a799ca059e3237a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ પ્રસંગે તેના માટે તેની બેસ્ટ ફ્રેન્ડ મંદિરા બેદી (Mandira Bedi) એ ઘણીબધી તસવીરો સાથે સારી એવી કવિતા લખી છે. સોશ્યલ મીડિયા પર મંદિરા અને મૌની રૉયની અનદેખી તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ.........
2/9
![મૌની રૉય આજે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/835db84d70a4a589fa117d27ffd85366c920a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉય આજે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
3/9
![મંદિરાએ મૌની રૉય માટે લખ્યું છે- હેપી બર્થડે મૌન. તને જાણવી એટલે તને પ્રેમ કરવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/01ab4cdaa15a82305c8a7a3b99d04b1fb55b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરાએ મૌની રૉય માટે લખ્યું છે- હેપી બર્થડે મૌન. તને જાણવી એટલે તને પ્રેમ કરવો.
4/9
![આ પૉસ્ટ પર મૌની રૉયએ પણ રિએક્શન આપતા લખ્યુ છે- તે મારા માટે કવિતા લખી બહુજ સારી, તને આજે મિસ કરી રહી છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/00db82ea69e04475a99c5d58d448f18dc1126.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પૉસ્ટ પર મૌની રૉયએ પણ રિએક્શન આપતા લખ્યુ છે- તે મારા માટે કવિતા લખી બહુજ સારી, તને આજે મિસ કરી રહી છું.
5/9
![મૌની રૉય અને મંદિરા બેદી એકબીજાના ખુબ નજીક છે. બન્ને સ્પેશ્યલ બૉન્ડ શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/7e88dec2bc3a2c0eb643539a8ec6c3625e897.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉય અને મંદિરા બેદી એકબીજાના ખુબ નજીક છે. બન્ને સ્પેશ્યલ બૉન્ડ શેર કરે છે.
6/9
![તાજેતરમાં જ મંદિરાએ પોતાના પતિને ગુમાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/f3ab955c02ee553ee43f48ee452a504701473.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ મંદિરાએ પોતાના પતિને ગુમાવ્યો છે.
7/9
![આ દુઃખની ઘડીમાં મૌની રૉય સતત મંદિરાની સાથે ઉભી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/693247336013677f1dec960b7ec547c1ec9a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દુઃખની ઘડીમાં મૌની રૉય સતત મંદિરાની સાથે ઉભી રહી છે.
8/9
![મૌની રૉય હંમેશા મંદિરા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/cb0ee948c6f587da0af9afc2171d7d0ebb194.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રૉય હંમેશા મંદિરા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.
9/9
![મંદિરા અને મૌની રૉયની આ તસવીરો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/28/f575b1ae4b7e2576e6d95182b47c4d7bb5034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરા અને મૌની રૉયની આ તસવીરો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
Published at : 28 Sep 2021 02:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)