શોધખોળ કરો
કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા બાદ ક્લિનિક બહાર સ્પોટ થયા રણબીર કપૂર, જુઓ તસવીરો
ક્લિનિક બહાર સ્પોટ થયો રણબીર કપૂર
1/5

કોરોના સંક્રમણ બાદ રિકવર થયા બાદ રણબીર કપૂર થોડા દિવસ પહેલા ક્લિનિક બહાર સ્પોટ થયા હતા.તસવીમાં રણબીર ખૂબ જ સ્વસ્થ જોવા મળતાં હતા. ફેન્સ તેને ફિટ જોઇને ખુબ ખૂશ છે.
2/5

રણબીર કપૂર ક્લિનિક બહાર દૂરથી ફોટોગ્રાફર્સને પોઝ આપતા જોવા મળ્યાં.
3/5

તસવીરોમાં રણબીર કપૂર ખૂબ જ સ્વસ્થ દેખાઇ રહ્યાં છે. તેમણે ગ્રે કલરની ટીશર્ટ અને ડનિમ જિન્સ પહેર્યું હતું. તેમજ માસ્ક લગાવેલું હતું.
4/5

ફોટોગ્રાફર્સે આ દરમિયાન રણબીરને થોડું આગળ આવીને ફોટો આપવા રિકવેસ્ટ પણ કરી હતી. જો કે રણબીરે મનાઇ કરી દીધી હતી.
5/5

થોડા દિવસ પહેલા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કોરોના રિપોર્ટ નેગિટિવ આવતા તેમનો પરિવાર અને ફેન્સ ખૂબ ખુશ છે. તેમને સ્વસ્થ જોઇને ફેન્સે રાહતનો શ્વાસ લીધો
Published at : 06 Apr 2021 04:41 PM (IST)
આગળ જુઓ
Advertisement





















