શોધખોળ કરો

રશ્મિકા મંદાના તેની ફેશન સેંસના કારણે બની નેશનલ ક્રશ, આ તસવીરો ઇન્ટરનેટ પર મચાવી રહી છે ઘૂમ

રશ્મિકા મંદાંના

1/8
રશ્મિકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ  ફોટા શેર કર્યા છે. પુષ્પા એક્ટ્રેસની  હસતી   તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

2/8
તાજેતરના ફોટામાં રશ્મિકા કોડાવા સાડી પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીની બ્લુ કલરની સાડીની બોર્ડર પર ફૂલની ડિઝાઈન છે. સ્લીવલેસ બ્લાઉઝ પર પાલવને હાથની ઉપરથી ન લેતા લે નીચેથી લેવામાં આવ્યો  છે અને પછી તેને બીજી તરફ જોડી દેવામાં આવે છે. જે યુનિક લૂક આપે છે.

3/8
રશ્મિકાની આ નવી સ્ટાઈલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. તાજેતરના ફોટામાં, રશ્મિકાએ બ્લુ સ્ટોન્સ સાથેની ઇયરિંગ્સ પહેરી છે અને બીન પેટર્નની રિંગ પણ ટીમઅપ કરી છે.

4/8
રશ્મિકાએ નવા ફોટા સાથે કેપ્શન પણ આપ્યું છે, 'કડદવા સાડી કે પ્યાર મેં'. રશ્મિકા મંદન્નાની નવી તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેના સ્મિત પર કોમેન્ટમાં લાખો નેટીઝન્સ હાર્ટ ઇમોજીસ મોકલી રહ્યાં છે.

5/8
રશ્મિકા મંદનન્નાની સુંદરતાના લાખો ચાહકો છે. રશ્મિકાને તેના ફેન્સ દ્વારા નેશનલ ક્રશનું ટેગ પણ આપવામાં આવ્યું છે.

6/8
રશ્મિકાના ફેશન સેન્સન વાત કરીએ તો દરેક ફોટોમાં તેનો નવો અવતાર જોવા મળે છે. તે વેસ્ટર્સનથી માંડીને ડ્રેડિશનલ દરેક પ્રકારના આઉટ ફિટ ટ્રાય કરતી રહે છે.

7/8
રશ્મિકા મંદાનાની ક્યૂટનેસ અને ખૂબસૂરતીના લાખો દિવાના છે. રશ્મિકાને તેના ફેન્સે નેશનલ ક્રશનો ટેગ પણ આપી દીધો છે.

8/8
રિપોર્ટસની માનીએ તો રશ્મિકા મંદાના ફિલ્મ પુષ્પાની સક્સેસે પેન ઇન્ડિયા એક્ટ્રેસની હરોળમાં લાવી દીધી છે. હવે આ એક્ટ્રેસ ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરશે. રશ્મિકા એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. એક્ટ્રેસ અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગૂડ બાયમાં પણ  તેની કલા પ્રતિભા પ્રદર્શિત કરતી  જોવા મળશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget