શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: ખુલ્લા વાળમાં Nusrat Jahanએ આપ્યા કાતિલ પૉઝ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો ફિદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/88e5393c3d26ec1fd54fe17c586fc3391657947302_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Nusrat Jahan Pics: બંગાળી સિનેમાની સૌથી ચર્ચિત એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) હંમેશા પોતાના પૉસ્ટને લઇને ચર્ચામાં રહે છે, હવે તેને પોતાની ફરી એકવાર ગ્લેમરસ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/eb90cfc0825102e2c58641eb4ee05bb925909.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nusrat Jahan Pics: બંગાળી સિનેમાની સૌથી ચર્ચિત એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) હંમેશા પોતાના પૉસ્ટને લઇને ચર્ચામાં રહે છે, હવે તેને પોતાની ફરી એકવાર ગ્લેમરસ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે.
2/7
![નુસરત જહાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઇટ ટૉપની સાથે ખુલ્લા વાળમાં દેખાઇ રહી છે. તસવીરોએ સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/3271f0e09d26e918e9cdd9c3f1471df5e6d01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત જહાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઇટ ટૉપની સાથે ખુલ્લા વાળમાં દેખાઇ રહી છે. તસવીરોએ સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
3/7
![રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/12d91872b840fe59c0526678b20bb621906eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે.
4/7
!['શોત્રુ' ફિલ્મથી પોતાના અભિનયન કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં મોટાભાગની બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/4054f712d5557b059b03f823e90ffa93869a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'શોત્રુ' ફિલ્મથી પોતાના અભિનયન કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં મોટાભાગની બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.
5/7
![નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/c68b1f9cf23436e47942cd72e59254382c4a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે.
6/7
![નુસરત જહાંના ફેન્સ તેના સોશ્યલ મીડિયા પૉસ્ટનો પણ ખુબ ઇન્તજાર કરે છે, તેની દરેક તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/b2a7512d20be784aa083c38774a80e8ad1b0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત જહાંના ફેન્સ તેના સોશ્યલ મીડિયા પૉસ્ટનો પણ ખુબ ઇન્તજાર કરે છે, તેની દરેક તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થાય છે.
7/7
![આ તસવીરમાં નુસરત જહાં (Nusrat Jahan)ના કિલર પૉઝ પરથી ફેન્સની નજર નથી હટતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/aaef53c75700161e177fe6ff3d507910ad63a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં નુસરત જહાં (Nusrat Jahan)ના કિલર પૉઝ પરથી ફેન્સની નજર નથી હટતી.
Published at : 16 Jul 2022 10:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)