18 માર્ચે અક્ષય કુમારની મચ અવેટેડ ફિલ્મ ‘બચ્ચન પાંડે’ સિનેધા ઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાડિસ અને અરશગ વારસી લીડ રોલમાં છે
2/5
વિદ્યા બાલનની ફિલ્મ જલસા અમેજોન પ્રાઇમ પર 18 માર્ચે સ્ટ્રીમ થઇ. આ ફિલ્મની કહાણી એક પત્રકારના જીવન પર આધારિત છે. લીડ રોલમાં વિદ્યા બાલન સહિત શેફાલી શાહ અને માનવ કૌલ છે.
3/5
બ્લડી બ્રધર એક કોમેડી વેબ સીરિઝ છે. જે 18 માર્ચે જી5 પર સ્ટ્રીમ થઇ ચૂકી છે. આ વેબ સિરીઝ બ્રીટિશ ટીવી સીરિઝ ગિલ્ટથી પ્રેરિત છે. આ ફિલ્મ બંને ભાઇઓથી ભૂલથી રોડ પર એક વૃદ્ધની હત્યા થઇ જાય છે, આ સીરિઝમાં મુગ્ધા ગોડસે, શ્રતિ સેઠ, ટીના દેસાઇ મુખ્ય ભૂમિકામાં છે.
4/5
આ એક એવા યુવકની વાર્તા છે, જે પોતાના જીવનમાં એકદમ એકલો છે અને પ્રેમની શોધમાં છે. આ સીરિઝને ઝોયા અખ્તર અને રીમા કાગતીની 'ટાઈગર બેબી ફિલ્મ્સ' અને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સેલ એન્ટરટેઈનમેન્ટને મળીને બનાવવામાં આવી છે. આ સિરીઝમાં વિહાન સમત, રાહુલ બોસ, સુચિત્રા પિલ્લઈ, જિમ સર્ભ અને અંકુર રાઠી જોવા મળશે. આ સીરઝ 18 માર્ચથી Netflix પર સ્ટ્રીમ થઇ ચૂકી છે.
5/5
અપહરણની સફળતા પછી, 'અપહરણ 2' ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ સીરિઝની પંચ લાઇન છે 'સબકા કટેગા દોબારા'. તે એકતા કપૂર અને જિયો સ્ટુડિયોને સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી છે. શ્રેણીના નિર્માતાઓનો દાવો છે કે દર્શકોને આ સીરીઝમાં દર્શકોરને લાગણી, ડ્રામા, થ્રિલર અને એક્શનનો ડબલ ડોઝ મળશે. આ સિરીઝ આ શુક્રવારે Voot પર રિલીઝ થઇ.